fbpx

પાટણની NGO ચલાવતી મહિલાઓ સાથે જિલ્લા ભાજપ મહિલા મોરચાની ચાય ની ચુસ્કી સાથે મુક્ત મને ચર્ચા બેઠક યોજાઈ..

Date:

પાટણ તા. ૧૦
પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા શક્તિવંદન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જુદી જુદી NGO ચલાવતી બહેનો સાથે ચાય પે ચર્ચા નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી કુ. જયશ્રીબેન દેસાઈ,જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ સુષ્મા બેન રાવલ, , પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, મહામંત્રી હેતલબેન પ્રજાપતિ, યોગીની બેન વ્યાસ, કાર્યક્રમના ઇન્ચાર્જ ગીતાબેન સોલંકી, નયનાબેન રાવલ સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.

જિલ્લામાં વિવિધ NGO ચલાવતી સંચાલક બહેનો એ પોતાની સંસ્થા દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી . ઉપસ્થિત તમામ NGO ની બહેનો નું પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્રારા શાલ અને ગીતા પુસ્તક ની ભેટ અપૅણ કારવામાં આવી હતી. કાર્યક્રમ માં જિલ્લા ભાજપ મહિલા મોરચા ની હોદેદાર બહેનો તેમજ મંડલના પ્રમુખ- મહામંત્રી ઉપસ્થિત રહ્યાં હતાં. અને સૌએ ચાય ની ચુસ્કી સાથે મુક્ત મને ચચૉઓ કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિ.માં અનુદાનિત ગુજ૨ાતી (ભાષા) ભવન શરૂ કરવા શિક્ષણમંત્રી ને ડો. રાજુલ દેસાઈએ પત્ર લખ્યો..

પાટણ તા. 28પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીમા અનુદાનિત ગુજરાતી...

પાટણમાં નવા શૈક્ષણિક વર્ષથી માતરવાડી સ્થિત એમ. કે. યુનિવર્સિટી ના શ્રી ગણેશ….

પાટણમાં 25 જેટલી વિદ્યાશાખાઓ સાથે એમ. કે.શૈક્ષણીક સંકુલનો શુભારંભ… વિઠ્ઠલપ્રભુ...

પાટણ NYCS ની સ્થાપના ને 11 વષૅ પૂણૅ થતાં વૃક્ષારોપણ થકી ઉજવણી કરાઈ..

પાટણ તા. 10 નેશનલ યુવા કો ઓપરેટિવ સોસાયટી લી(NYCS...

પાટણના ખારીવાવડી સનાતન આશ્રમ ના સંત પ. પૂ. નટવર લાલજી મહારાજ મોક્ષ ધામ પામ્યા…

બ્રાહ્મણ કૂળના મહારાજને અગ્નિદાહ ની જગ્યાએ તેઓની ઈચ્છા અનુસાર...