google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ખાતે શનિ- રવિ બે દિવસીય ગુ. રા. યોગ બોડૅ દ્રારા યોગ શિબિર યોજાશે…

Date:

પાટણ તા. ૨૦
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બોડૅ ના ચેરમેન યોગ સેવક શીશપાલજી ની ખાસ ઉપસ્થિતિમાં તા.૨૪ ફેબ્રુઆરી શનિવારે પાટણ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં સાજે ૩ થી ૬ અને તા.૨૫ ફેબ્રુઆરી એ પ્રગતિ મેદાન ખાતે સવારે ૬ થી ૮ ના સમય દરમ્યાન ની:શુલ્ક યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ ખાતે આયોજિત આ બે દિવસીય યોગ શિબિરમાં પાટણ નગર વાસીઓ લાભ લઈ પોતાના સ્વાથ્ય ને તંદુરસ્ત અને નિરોગી બનાવવાની સાથે લોકો યોગ તરફ વળે તે હેતુસર આ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ અને પ્રગતિ મેદાન ખાતે આયોજિત આ યોગ શિબિર માં પાટણ નગર વાસીઓ તેમજ પાટણ જીલ્લા ના તમામ નાગરિકો ને જોડાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પાટણ જીલ્લા કો.ઓર્ડીનેટર અંકિતાબેન પટેલે અપીલ કરી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સબજેલ ખાતે 74 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કેદીઓ પણ સહભાગી બન્યા..

પાટણ સબજેલ ખાતે 74 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કેદીઓ પણ સહભાગી બન્યા.. ~ #369News

પાટણ નગરપાલિકાના 50 લાખ સુધીની મર્યાદા ના 72 કામો ની તાંત્રિક અને વહીવટી મંજૂરી અર્થે બેઠક મળી..

પાટણ નગરપાલિકા ખાતે તાંત્રિક અને વહીવટી કમિટીની અગાઉ મળેલી...

પાટણનાં ખેતરવસી ના રહીશ ને રૂા.100નું કાર્ડ સ્ક્રેચ કરાવી એ.સી.લાગ્યુ પણ આપ્યું નહીં..

પાટણનાં ખેતરવસી ના રહીશ ને રૂા.100નું કાર્ડ સ્ક્રેચ કરાવી એ.સી.લાગ્યુ પણ આપ્યું નહીં.. ~ #369News