google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ૧૮૧ અભયમ્ ટીમે વધુ એક દામ્પત્ય જીવન ઉજડતુ અટકાવ્યું…

Date:

પાટણ તા. ૨૪
પાટણમાં કાર્યરત ૧૮૧ અભયમ દ્રારા તૂટતા પરિવારોને બચાવવાની કામગીરી સરાહનીય બની છે ત્યારે આવાજ એક પરિવારને તુટતો બચાવવામાં પાટણ અભયમ્ ટીમને સફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં રહેતા એક બેન દ્વારા ૧૮૧ અભ્યમ ટીમ ને ફોન કરી જણાવેલ કે મારા પતિ ને બીજી સ્ત્રી સાથે અફેર છે અને તે અન્ય બીજી છોકરીઓને પણ મેસેજ કરી તેમની સાથે અ યોગ્ય વર્તન કરતા હોવાની સાથે પોતાને મારઝુડ કરે છે તો આ બાબતે પોતાના સાસરીપક્ષ અને પિયર પક્ષ ને પણ બોલાવી તેઓએ પોતાના પતિ ને સમજવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પોતાનો પતિ સુધરતો ન હોવાની રજુઆત કરતાં ૧૮૧ અભયમ્ ટીમે તે બહેનની મદદ માટે દોડી આવી બેન ના પતિ ને સમજાવી પોતાને બે બાળકી હોય તેમનું લગ્ન સંસાર સારી રીતે સાથે રહી ચલાવવાસમજાવતાં બેન ના પતિએ તેમની ભૂલ કબૂલ કરી હવે આવી ભૂલ ન કરવાનું જણાવી પોતાની પત્ની ની માફી માંગતા પતિ પત્ની ના લગ્ન જીવનને ફરીથી તુટતુ બચાવી પરિવાર ની હસી ખુશી પરત લાવવામાં પાટણ અભ્યમ ટીમે સફળતા મેળવતા મહિલાએ ૧૮૧ અભયમ્ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર હાઇવે માર્ગ પર નાસ્તાની લારી ઉપર જૂથ અથડામણ સર્જાતા પાંચ ધવાયા..

રાધનપુર હાઇવે માર્ગ પર નાસ્તાની લારી ઉપર જૂથ અથડામણ સર્જાતા પાંચ ધવાયા.. ~ #369News

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ…

પાટણ તા. ૧૭ગુજરાત રાજ્યના ઉદ્યોગશ્રમ રોજગાર મંત્રી અને સિદ્ધપુરના...

પાલિકાની નહિ પરંતુ પબ્લિક ની નિષ્ક્રિયતા ને લઈને ભૂગર્ભ ગટરો ચોક અપ બનવાની સર્જાતી સમસ્યા..

શહેરના અઘારા દરવાજા ઉંચીશેરી અને મોટીસરા વિસ્તારમાં ચોક્અપ બનેલી...

સરસ્વતી તાલુકાના ઓઢવા ની દિકરી ને ભગાડી જવાના મામલે માતા પિતા ની જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપ્યું..

સરસ્વતી તાલુકાના ઓઢવા ની દિકરી ને ભગાડી જવાના મામલે માતા પિતા ની જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપ્યું..