fbpx

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ…

Date:

પાટણ તા. ૧૭
ગુજરાત રાજ્યના ઉદ્યોગશ્રમ રોજગાર મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય જાણીતા ઉધોગપતિ બલવંતસિંહ રાજપૂત નો શનિવારે જન્મદિવસ હોય તેઓને જન્મદિવસની રાજકીય,સામાજિક આગેવાનો સહિત પ્રબુદ્ધ નગરજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ત્યારે પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કે સી પટેલે પણ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતને જન્મ દિવસ ની શુભકામનાઓ પાઠવી તેમનું આરોગ્ય તંદુરસ્ત અને નીરોગીમય બની રહે એવી પરમ કૃપાળુ પરમાત્મા ને કામના વ્યક્ત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

લોકસભા સામાન્ય ચૂંટણી-2024- અશક્ત મતદારોની મદદ કરી રહ્યા છે વોલન્ટિયર્સ…

પાટણ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અશક્ત મતદારોની મદદ માટે મતદાન...

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિતIDM Msc(CA&IT) માં પ્રવેશોત્સવ યોજાયો…

પાટણ તા૩૦નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત ચાલુ સાલે...