google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ટીએમસી નેતા ની મહિલાઓ વિરુદ્ધ ટિપ્પણી ને પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચાએ વખોડી.

Date:

પાટણ તા. ૧
પશ્ચિમ બંગાળના સંદેશ ખલીમાં તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતા દ્વારા મહિલાઓ ઉપર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા તેના વિરોધમાં પાટણ જીલ્લા મહિલા મોરચા દ્વારા શુક્રવારે શહેરના બગવાડા દરવાજા ખાતે સુત્રોચ્ચારસાથે વિરોધ પ્રદર્શન કરી પશ્ચિમ બંગાળ ના મહિલા મુખ્ય મંત્રી મમતા બેનરજીના રાજીનામાની માગ સાથે કોગ્રેસ નામના છાજિયાં કુટી રોષ વ્યકત કર્યો હતો..

પાટણ જિલ્લા મહિલા મોરચા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા મોરચાના હેતલબેન પ્રજાપતિ, વષૉબેન પટેલ, સુષ્માબેન રાવલ, સહિતની બહેનો સાથે ભાજપ ના આગેવાનો, કાયૅકરો  પણ  જોડાયા હતા..

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં 141મી રથયાત્રા નિમિત્તે શામળિયાની શહેર પરિક્રમા માં લાખો ભક્તો જોડાયા.

પાટણ તા. 21પાટણ શહેરમાં અષાઢી બીજના પાવન પ્રસંગે ભગવાન...

પાટણના 13 કેન્દ્રોના 118 બ્લોકમાં 2325 વિધાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે..

પાટણના 13 કેન્દ્રોના 118 બ્લોકમાં 2325 વિધાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.. ~ #369News

જિલ્લા કક્ષાનો ત્રિદિવસીય નવમાં ઈનોવેશન ફેર પાટણ ડાયટ ખાતે યોજાયો..

ઇનોવેશન ફેરમાં નવી શિક્ષણ નિતિ ના ઈનોવેશન બદલ સીઆરસી...