fbpx

શ્રી પદ્મનાભ વાડી પરિસર માં બિરાજ માન ગોપેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વ ઉજવાયો…

Date:

પાટણ તા. ૯
શિવરાત્રીના પાવન પર્વની પાટણ શહેરના પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદમનાભની વાડી પરિસરમાં બિરાજમાન શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવા માં આવી હતી.

શિવરાત્રી નિમિત્તે શ્રી ગોપેશ્વર મહાદેવ ના મંદિર માં શિવભક્તોએ દેવાધિદેવ મહાદેવ ની પુજા અચૅના અને અભિષેક સાથે ચાર પ્રહરની આરતી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે મહા શિવરાત્રી ના પાવન પ્રસંગે ઉપસ્થિત સૌ શિવ ભક્તોએ દૂધની ભાંગ સાથે ફરાળી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. શિવરાત્રી પવૅની ઉજવણી ને યાદગાર બનાવવા શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસર ના શિવભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચંદ્રુમાણા આંગણવાડીના બાળકોને છાપકામની એક્ટિવિટી કરાવી તેમના માનસિક વિકાસને વેગવાન બનાવાયો.

પાટણ તા. 18 પાટણ જિલ્લાની વિવિધ આંગણવાડીઓના બાળકોને આંગણવાડી...

બિપરજોય ના પગલે યુનિવર્સિટી સંલગ્ન ચાર જિલ્લા ની કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અને વહીવટી કાર્ય ચાલુ રાખવા પરિપત્ર કરાયો..

પાટણ,બનાસકાંઠા,સાબરકાંઠા અને મહેસાણાની યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો ને પરિપત્ર...

પાટણની મીનળપાર્ક સોસાયટીના યુવાનો દ્વારા મટકીફોડ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણીકરાઈ..

સોસાયટીના રહીશોએ ભગવાન શ્રીકૃષ્ણની સમુહ આરતી ઉતારી પંજરીનો પ્રસાદ...