પાટણ જિલ્લા ભાજપ કાયૉલય ખાતે પાટણબ.કા.અને કચ્છ લોકસભાની બેઠક મળી..

પાટણ તા. ૧૪
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગુરૂવારે પાટણ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતમાં પાટણ,બનાસકાંઠા અને કચ્છ લોકસભાની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ક્લસ્ટર પ્રભારી અમિતભાઇ ઠાકર,પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ,પાટણ લોકસભાના પ્રભારી અશોકભાઈ જોષી,જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર સહિત કચ્છ અને બનાસકાંઠા જિલ્લા પ્રમુખ સહીત અપેક્ષિત હોદેદારોએ હાજર રહી આગામી લોકસભાની ચૂંટણી અંતગતૅ માગૅદશૅન પુરૂ પાડયું હતું.