fbpx

પાટણ પ્રજાપતિ સમાજ ના સેવભાવી યુવાનો દ્વારા કાયૅરત શ્રી ચામુંડા મંડળદ્રારા સમાજ સેવા ની વધુ બે સેવા ઉપલબ્ધ કરાઈ…

Date:

પાટણ તા. ૧૮
પાટણ પ્રજાપતિ સમાજ ના યુવા સેવાભાવી યુવાનો દ્વારા કાયૅરત શ્રી ચામુંડા મંડળ દ્વારા સમાજ સેવાના ભાગરૂપે સમાજના મરણ પ્રસંગે વહેલી સવારે યોજાતા બેસણા ની પરંપરા સમયે જરૂરિયાત મંદ પરિવાર ને આર્થિક રીતે મદદરૂપ બનવાની ભાવના સાથે બેસણા મા બેસવા માટે આવતા લોકો ને આસનીયા, સેતરંજી સહિતની સુવિધા વિના મૂલ્યે ઉપલબ્ધ બનાવવાની સાથે પ્રજાપતિ સમાજના કોઈ પણ પરિવાર મા બિમાર દર્દીને ઉનાળામાં ગરમી થી રક્ષણ મળે તે માટે નિશુલ્ક કુલર ની સેવા પૂરી પાડવાની સેવા પ્રવૃતિ નો પ્રારંભ કરવામાં આવ્યો છે..

પાટણ પ્રજાપતિ સમાજના યુવાનો દ્વારા કાયૅરત શ્રી ચામુંડા મંડળ દ્વારા સમાજ સેવાના ભાગરૂપે શરૂ કરવામાં આવેલ ઉપરોક્ત બંન્ને સેવા પ્રવૃતિઓને સમસ્ત પ્રજાપતિ સમાજના પરિવારજનોએ સરાહી સમાજના યુવાનોની નિસ્વાર્થ સમાજ સેવાની ભાવનાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા મીટીંગ મળી..

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા મીટીંગ મળી.. ~ #369News

પાટણ યુનિવર્સીટીના બીબીએ વિભાગ ખાતે જી 20 અંતર્ગત સેમિનાર યોજાયો..

પાટણ તા17 યુનિવર્સિટી ના બીબીએ વિભાગ દ્વારા શુક્રવારે "G20...