google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિ.ની પીજી અનુસ્નાતક સેમે-4 ની 14 પરીક્ષાનો બુધવાર થી પ્રારંભ..

Date:

પાટણ તા. ૨૫
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પી જી અનુસ્નાતક સેમેસ્ટર 4 ની બીએ,બીકોમ, બી એસ સી સહિત ની 14 પરીક્ષાઓનો 120 સેન્ટર પરથી બુધવારે પ્રારંભ થનાર છે. જેમાં 50,000 જેટલા વિદ્યાર્થી ઓ પરીક્ષા આપનાર હોવાનું યુનિવર્સિટી પરિક્ષા વિભાગના નિયામકે જણાવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા બુધવાર થી શરૂ થનારી અનુસ્નાત કક્ષાની 14 જેટલી પરીક્ષાઓને લઈ તમામ પ્રકારની પરીક્ષા લક્ષી કામગીરી પૂર્ણ કરવામાં આવી હોય આ પરિક્ષામાં કુલ 120 સેન્ટરમાં 50,000 જેટલા વિધાર્થીઓ પરિક્ષા આપનાર હોય પરિક્ષા દરમ્યાન કોઈ ગેરરીતિ ન સજૉય અને પરીક્ષાર્થીઓ શાંતિપુણૅ માહોલમાં પરિક્ષા આપી શકે તેવું સુચારુ આયોજન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હોવાનું યુનિવર્સિટી ના પરિક્ષા નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની ગાંધી સુંદર લાલ કન્યા શાળા ખાતે વિશ્વ તમાકુ નિયંત્રણ દિન નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી.

પાટણની ગાંધી સુંદર લાલ કન્યા શાળા ખાતે વિશ્વ તમાકુ નિયંત્રણ દિન નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી. ~ #369News

પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ લોન્ચ કરાઈ…

પાલિકા પ્રમુખ સહિત ના સભ્યોએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં...

સિધ્ધપુર અભિનવ હાઈસ્કૂલના મુખપત્ર અભિનવ દર્શન ના ત્રીજા અંકનો વિમોચન કાર્યક્રમ યોજાયો…

પાટણ તા. ૨૦વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી અભિનવ હાઈસ્કૂલ...