fbpx

પરમ પૂજય નિરાંત સંપ્રદાય ના આચાર્ય અજુરામ મહારાજ ની છઠ્ઠી નિર્વાણ તિથિ ભક્તિ સભર માહોલમા ઉજવાઈ

Date:

પાટણ તા. 25
અમદાવાદ સનાથલ ચોકડી સાણંદ હાઈવે ખાતે આવેલ લંબે નારાયણ આશ્રમ ના પટાંગણ માં નિરાંત આચાર્ય બ્રહ્મ નિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય સદૃગુરૂ અજુરામ મહારાજની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે તેમના સેવકગણ દ્વારા સુંદર સંત મિલન અને હોલિકા દહન નું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે પ.પુ.સંત શ્રી 1008 મહા મંડલેશ્વર ઋષિ ભારતીજી મહારાજ ભારતીય આશ્રમ સરખેજ,પ.પુ.સંત શ્રી પૂરણરામજી મહારાજ ઉખલ, પ.પુ.સંતશ્રી મહેન્દ્ર રામ મહારાજ નિરાંત ધામ મહેસાણા, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા બીજેપી સંગઠન મંત્રી ભરતભાઈ મેર, કિર્તનરામ મહારાજ નરોડા કમીજલા ભાણ સાહેબ ની જગ્યા ના મહંત જાનકીદાસ બાપુ. તેમજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર, કચ્છ, કાઠીયાવાડ સહિત દૂર દૂરથી સંતો અને હરિ ભક્તો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભજન સત્સંગ નો લ્હાવો લીધો હતો.

સદૃગુરૂ સેવા દોયલી નિભાવવી મુશ્કેલ જેમ નટ ચાલે દોરી પર એવા છે આ બધા ખેલ નિષ્ઠા ના ફળ રૂપે સંતોના આશીર્વાદ અનન્ય મળવાથી કાર્યક્રમ ભવ્યરૂપી બનવા નું મુખ્ય કારણ સેવા અને નિષ્ઠા એવા નિષ્ઠાવાન મહાપુરુષ સંત શ્રી ભક્તિ રામ મહારાજ અને કેતન રામ મહારાજ શંખેશ્વર ગાદીપતી થી જીવરામ મહારાજ ના શુભ આશિષ થી સેવક ગણને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે પૂજ્ય ગોવિંદરામ મહારાજ સેવક ગણને પણ વંદન કયૉ હતાં.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

વિદેશી દારૂ-બીયર નો. રૂ.૩૩,૬૯૩ ના મુદ્દામાલ સાથે બુટલેગર ને ઝડપી લેતી રાધનપુર પોલીસ..

પાટણ તા. ૨૩રાધનપુર પોલીસ ટીમે બાતમીના આધારે રાધનપુર ની...

પાટણ નગરપાલિકાની તાંત્રિક વિભાગની પ્રથમ બેઠક પાલિકા ખાતે મળી..

પાટણ નગરપાલિકાની તાંત્રિક વિભાગની પ્રથમ બેઠક પાલિકા ખાતે મળી.. ~ #369News

પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા 8 ડિસેમ્બરે 40 મો સમૂહ લગ્નોત્સવ યોજાશે..

સમૂહ લગ્નમાં જોડાવા માટે લગ્ન નોધણી આગામી તા. 2...