google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ રમત ગમત સંકુલ ખાતે નો સ્વિમિંગ પુલતા. 9 મેં થી શરૂ કરાશે..

Date:

પાટણ તા. ૧૦
પાટણ જિલ્લા રમત ગમત સંકુલ ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધી નગર દ્વારા સંચાલીત સ્વીમીંગ પુલ ઉનાળા ની કાળઝાળ ગરમી ને ધ્યાનમાં રાખીને આગામી તા. 9 મેં થી શરૂ કરવામાં આવ નાર હોવાનું જાણવા મળ્યું છે.

સ્વિમિંગ પુલમા પ્રવેશ માટે ના ફોર્મનુ વિતરણ તા.22 અને તા.23 એપ્રિલ કરવા માં આવશે તો ફોર્મ વિતરણનો સમય સવારે 11 થી બપોરના 1 અને બપોરના 2 થી 4 દરમિયાન રમત ગમત સંકુલ ખાતે ના સ્વિમિંગ પુલ ના સ્થળ પર રહેશે.

પ્રવેશ ફોર્મની કિંમત રૂા. 50 રાખવામાં આવેલ છે. ભરેલા ફોર્મ તમામ વિગતો અને જરૂરી આધારો સાથે તા. 29-4-2024 થી તા. 2-5-2024 દરમિયાન ઉપરોક્ત સમય દરમિયાન પરત જમા કરાવવાના રહેશે. સ્વિમિંગ પુલ મા દસ વર્ષથી નીચેની ઉમર ના બાળકોને પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે તો ફોર્મ ફી 3 માસની કુલ રૂ. 1900 અને 9 માસની ફી રૂ।. 3700 ભર પાઈ કરવાની રહેશે તેવુ પાટણ જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીએ જણાવ્યું  હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના ઉઝા હાઈવે પર ખાનગી કોમ્પલેક્ષ મા મંજૂરી વગર સ્કૂલ શરૂ થાય તે પહેલા જ વિવાદ સજૉયો..

પાટણ ના ઉઝા હાઈવે પર ખાનગી કોમ્પલેક્ષ મા મંજૂરી વગર સ્કૂલ શરૂ થાય તે પહેલા જ વિવાદ સજૉયો.. ~ #369News

જંગરાલ બ્રહભટ્ટ સમાજના યુવાને પીએસઆઈ ની પરિક્ષા પાસ કરી ગૌરવ અપાવ્યું…

પાટણ તા. 26 પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામના...

પાટણમાં સનાતન ધર્મની વિરાટ ધર્મ સભા ને દ્વારકા પીઠના જગદ ગુરુ શંકરાચાર્ય સંબોધશે…

પાટણમાં બે દિવસ માટે પધારનાર દ્વારકાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી...