google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શ્રી પદ્મનાભ મુકિતધામ ખાતેના શ્રી મસાણીયા વીરદાદા અને શ્રી મસાણી મેલડી માતા મંદિર નો પુનઃ જીણોર્દ્ધાર કરાયો..

Date:

પાટણ તા. ૧૫
પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસરની પાછળના ભાગમાં આવેલા શ્રી પદ્મનાભ મુકિતધામ ખાતેના શ્રી મસાણીયા વીર દાદા અને શ્રી મસાણી મેલડી માતાજી ના મંદિર નો પુનઃ જીણોર્દ્ધાર કરી નવનિર્માણ કરાયેલ બંને મંદિર શિખર પર ધજા દંડ ચડાવવાની ધામિર્ક વિધિ દાતાપરિવાર દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી.

શ્રી પદ્મનાભ મુકિતધામ ખાતેના શ્રી મસાણીયા વીર દાદા અને શ્રીમસાણી મેલડી માતાના જજૅરીત બનેલ મંદિરોના પુનઃજીણોર્દ્ધાર માટે સ્વ.નમૅદાબેન શંકરલાલ ઓખાભાઈ પ્રજાપતિ પરિવારના ગીતાબેન નરેશ ભાઈ, જ્યોત્સના બેન રમેશ ભાઈ અને ગીતાબેન વિનોદભાઈ વાડીયોવાસ વાળા દ્રારા શ્રી પદ્મનાભ મુકિત ધામ સમિતિ ની પ્રેરણાથી ઉદાર હાથે દાનની સરવાણી વહાવી બન્ને મંદિરોના પુનઃ જીણોર્દ્ધાર કરવામાં આવ્યો હોય.

જે મંદિર શિખર પર ધજા દંડ ની ધામિર્ક વિધિ દાતા પરિવાર સહિત શ્રી પદ્મનાભ મુકિતધામ સમિતિ અને શ્રી પદ્મ નાભ વાડી ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની ઉપસ્થિત વચ્ચે કરી બન્ને મંદિરોને દશૅનાર્થે ખુલ્લા મુકવામાં  આવ્યાં  હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

આયુષ્યમાન ભવ: કાર્યક્રમ હેઠળ પાટણ જનરલ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો..

કેમ્પની અંદર જરૂરિયાત મંદ લોકોને આયુષ્યમાન કાર્ડ અને ABHA...

મતદાન જાગૃતિ અંગે ચાણસ્મા શહેરની શાળાના શિક્ષકો એ બાઈક રેલી યોજી…

પાટણ તા. ૪પાટણ જિલ્લામાં પણ સમગ્ર દેશની જેમ લોકસભા...