fbpx

પાટણ ના હાસાપુર સ્થિત દુધ સાગર ડેરીના અધિકારીઓ અને કમૅચારીઓએ ફરજિયાત મતદાન કરવા અને કરાવવા ના સંકલ્પ લીધા..

Date:

પાટણ તા. ૧૬
આગામી લોકસભાની ચૂંટણી 2024 અંતગૅત પાટણ જિલ્લામાં વધુ મા વધુ મતદાતાઓ દ્રારા મતદાન કરવા અને મતદાન કરવામાં આવે તેવા ઉદેશથી જિલ્લા ચુંટણી અધિકારી સહિત ચુંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે ના કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યાં છે.

પાટણ શહેરના હાસાપુર સ્થિત દુધ સાગર ડેરી ના અધિકારીઓ અને કમૅચારીઓ દ્રારા આગામી લોક સભા ની ચૂંટણીમાં મતદાન કરવા અને મતદાન કરાવવા માટે ના સમૂહ સંકલ્પ ગ્રહણ કરી લોકશાહી ના પવૅમા સહભાગી બનવાની ખાતરી આપી હતી..

પાટણ શહેરના હાસાપુર સ્થિત દુધ સાગર ડેરી મા ફરજ બજાવતા માધવભાઈ ચૌધરી સહિત ના અધિકારી ઓ અને કમૅચારીઓએ આ સમૂહ સપથ ગ્રહણ કાર્યક્રમ મા જોડાઈ મતદાન કરવા અને મતદાન કરાવવા પોતાની કટિબદ્ધતા વ્યકત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના કોડધા વાડીલાલ તળાવ માં 70 પ્રજાતિના હજારો યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા..

પાટણ ના કોડધા વાડીલાલ તળાવ માં 70 પ્રજાતિના હજારો યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા.. ~ #369News

બાલીસણા ના ગ્રામજનો દ્રારા પાટણના ધારાસભ્ય ની સાકર તુલા કરવામાં આવી..

બાલીસણા ના ગ્રામજનો દ્રારા પાટણના ધારાસભ્ય ની સાકર તુલા કરવામાં આવી.. ~ #369News

ટીએમસી નેતા ની મહિલાઓ વિરુદ્ધ ટિપ્પણી ને પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચાએ વખોડી.

પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનરજીના રાજીનામા ની માગ...