fbpx

ચૈત્રી પૂનમ નું વિશેષ કવરેજ કરવા બદલ પત્રકાર સુનિલ પટેલ અને યશપાલ સ્વામી ને સન્માનિત કરાયા..

Date:

પાટણ તા. ૨૩
ચૈત્રી પૂનમના પવિત્ર દિવસે જગત જનની મા બહુચરના ચરણોમાં શીશ નમાવવા માટે અનેક પદયાત્રીઓ પગપાળા સંઘ સાથે બહુચરાજી જવા પ્રસ્થાન થતા હોય છે. આ પદયાત્રીઓની સેવાર્થે બહુચરાજી ના માર્ગો પર વિવિધ સેવાકીય સંસ્થાઓ, કલબો દ્વારા સેવા કેમ્પ કાર્યરત બનાવી પદ યાત્રી ઓ ની સેવા કરી મા બહુચર ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હોય છે.

ત્યારે આ સેવા કેમ્પો ની સાથે સાથે પદયાત્રીઓની શ્રધ્ધા ભક્તિ ને ઉજાગર કરવાનું કાયૅ કરતાં પાટણ ના બે પત્રકાર મિત્રો સુનિલ પટેલ અને યશપાલ સ્વામી ની મિડિયા કામગીરી ને પ્રોત્સાહિત કરવા બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ પાટણ દ્રારા આયોજિત સેવા કેમ્પ સ્થળ પર પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ ની ઉપસ્થિતિમાં માતાજીના પ્રસાદ રૂપે ખેસ અપૅણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાજકીય પક્ષો સાથે ચૂંટણી આચાર સંહિતા સંબધિત સૂચનાઓ અંગે કલેકટર ની બેઠક મળી..

પાટણ તા. ૧૭લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત થતા પાટણ જિલ્લા...

વલ્લભદ્વાર ગૌશાળા, સિંહસ્થાપનાં ઉદઘાટન

પાટણનાં દ્વારકાધિશ મંદિરે દ્વિદિવસીય ધાર્મિક કાર્યક્રમો નો પ્રારંભ કરાયો.. વલ્લભ...

પાટણ વાલ્મિકી સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં ઉદાર હાથે સખાવત અપૅણ કરી સહભાગી બનતાં ડો. વ્યોમેશ શાહ..

નાના સમાજના સમૂહ લગ્નમાં સહભાગી બનેલા ડો.વી.એમ.શાહની ઉદારતાને સમાજ...

સમી, સાંતલપુર, હારીજ, શંખેશ્વર તાલુકાની વિવિધ કાર્યકારી સહકારી મંડળી ફડચામાં..

સમી, સાંતલપુર, હારીજ, શંખેશ્વર તાલુકાની વિવિધ કાર્યકારી સહકારી મંડળી ફડચામાં.. ~ #369News