fbpx

પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ડો.વ્યોમેશ એમ.શાહની શુભેચ્છા મુલાકાત લીધી.

Date:

પાટણ તા. ૬
પાટણ લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસાર પડઘમ શાંત પડતાની સાથે જ આદર્શ આચાર સહિતા લાગુ થવા પામી છે ત્યારે ઉમેદવાર પણ ડોર ટુ ડોર પ્રચાર અભિયાનમાં જોડાયા છે.

પાટણ લોકસભા બેઠક ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી એ પોતાના ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન પાટણના સુભદ્રા નગર વિસ્તારમાં આવેલ અવની હોસ્પિટલ ના જાણીતા ગાયનેક તબીબ ડો. વ્યોમેશ શાહ ની શુભેચ્છા મુલાકાત લેતા ડો. વ્યોમેશ શાહ અને તેમના પુત્ર ચિ. ડો. દીપ શાહ સહિત સ્ટાફના પ્રહલાદભાઈ રાવળ, વિષ્ણુભાઈ, રાજુભાઈ, પ્રવિણભાઈ, રજનીભાઈ દ્રારા ભરતસિંહ ડાભીને આવકારી બુકે, શાલ સાથે મો મીઠું કરી સન્માનિત કયૉ હતા

અને પાટણ લોકસભા બેઠક પર થી તેઓ જંગી બહુમતીથી વિજેતા બને તેવી શુભકામનાઓ પાઠવતાં ભરતસિંહ ડાભીએ ડો. વ્યોમેશ શાહ સહિત સમગ્ર અવની હોસ્પિટલ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. અવની હોસ્પિટલ ખાતે ભરતસિંહ ડાભીની શુભેચ્છા મુલાકાત દરમિયાન તેઓની સાથે મોહનભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, ચિંતન પ્રજાપતિ, યશપાલ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

આંતરરાષ્ટ્રીય રક્તપિત્ત દિવસે સમગ્ર દેશ માથી રકતપિત ને નાબૂદ કરવા આઈ એડી વી એલ નો નિધૉર..

રકતપિત દિનની ઉજવણી અંતર્ગત પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા...

યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ભવનમાં આગ લાગી હોવાની મોક ડ્રીલ યોજાઇ..

યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ભવનમાં આગ લાગી હોવાની મોક ડ્રીલ યોજાઇ.. ~ #369News

સમી ખાતે જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજવામાં આવી..

પાટણ તા. ૮પાટણ જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન...