fbpx

સમી ખાતે જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજવામાં આવી..

Date:

પાટણ તા. ૮
પાટણ જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન એકમનું બુધવારે જિલ્લાના સમી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.આ પશુપાલન શિબિરમાં ૩૫૦ થી વધુ પશુપાલક ભાઈઓ – બહેનોએ ભાગ લીધો હતો.શિબિરમાં નફાકારક પશુપાલન માટે પશુપાલન તજજ્ઞો દ્વારાના સૂચનો આપવામાં આવ્યા હતા.

સાથે નફાકારક પશુપાલન કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.જેમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે વૈજ્ઞાનિક અભિગમની સાથે સરકારની પશુપાલન ખાતા સંબંધી સહાયકારી યોજનાઓનો લાભ લેવા માટે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ બેન ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

07:00 થી 11:00 સમય દરમ્યાન થયેલા મતદાનની ટકાવારી

11:- વડગામ :- 27.08% 15:- કાંકરેજ:- 21.08% 16 :- રાધનપુર :-...