પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 મતદાનને લઈને સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ત્યારે સિદ્ધપુરના 93 વર્ષીય પ્રભાબેન જોશીનો ઉત્સાહ પણ બિરદાવવા લાયક છે.
પ્રભાબેન જોશી વહેલી સવારે મત આપીને લોકશાહીના આ પર્વમાં સહભાગી બન્યા હતા. તેમજ તમામ નાગરિકને મત આપવાનો અનુરોધ કર્યો હતો.
અહેવાલ યશપાલ શ્યામી