fbpx

લોકસભા સામાન્ય ચૂંટણી- 2024- પાટણમાં દિવ્યાંગ મતદારોનો જુસ્સો

Date:

પાટણ જિલ્લા લોકસભામાં મતદાન માટે મતદારોનો જુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે દિવ્યાંગ મતદારોમાં પણ એક અલગ જ ઉત્સુકતા જોવા મળી રહી છે. પાટણના માતરવાડી મુકામે આવેલ આદર્શ મતદાન મથક પર આ દિવ્યાંગ બહેને મત આપીને અન્યોને પ્રેરણા પુરી પાડી હતી.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

અસામાજિક પ્રવૃતિને નાબૂદ કરવા સાંતલપુર પોલીસ દ્વારા સિધાડા ગામમા રાત્રી ના સમયે કોંબિંગ કરાયું..

પાટણ તા. ૩૦પાટણ જિલ્લામાં અસામાજિક પ્રવૃતિને નાબૂદ કરવા ગતરોજ...

સમી પોલીસ સ્ટેશનના પ્રોહી ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સમી પોલીસ…

પાટણ તા. ૧૯પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓએ...

પાટણ ના કુણઘેર ખાતે 765 KV પાવર ગ્રીડટ્રાન્સમિશન લાઈન નું શરૂ કરાયેલ કામ અટકાવતાં ખેડૂતો…

વળતર અંગે કોન્ટ્રાક્ટરે યોગ્ય જવાબ ન આપતા રોષે ભરાયેલા...