fbpx

પાટણ ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી પરિવાર દ્વારા વિશ્વ રેડકોર્સ દિવસ અને વિશ્વ થેલેસેમીયા દિવસની ઉજવણી સેવા કાયૅ થકી કરાશે..

Date:

પાટણ તા. ૮

પાટણ તા. ૮
પાટણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણ જિલ્લા શાખા દ્રારા તા. ૮ મેં વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમીયા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં માનવતા જીવંત રાખીએ ના સિધ્ધાંત સાથે હિટ એલટૅ વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોની જાણકારી પ્રદાન કરતાં પેમ્ફલેટો સાથે ORS પેકેટો નું વિતરણ શહેર ના બગવાડા દરવાજા અને માર્કેટયાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું.

આ સાથે આજના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ,૧૫ દર્દીઓના નિ:શુલ્ક મોતિયાના ઓપરેશન, ફિઝીયો થેરાપી સેન્ટરમાં ૫ દિવસ ફ્રી સારવાર સાથે ૫ દિવસ નિ:શુલ્ક રોગ નિદાન ની સેવા ના કાયૅ કરવામાં આવશે.

પાટણ શહેરના બગવાડા દરવાજા અને માર્કેટયાર્ડ ખાતે આયોજિત પેમ્ફલેટો અને ORS પેકેટો ના વિતરણ કાયૅમાં ઇન્ડિયન રેડક્રોષૅ સોસાયટી પાટણના ચેરમેન ડો.અરવિદભાઈ પટેલ, પુવૅ.ચેરમેન ડો. જે. કે. પટેલ, વા. ચેરમેન મહેશભાઈ ગાંધી,સેક્રેટરી ડો. મોનિષ શાહ, કારોબારી સભ્યો કિરીટ ભાઈ ખમાર, સતિષભાઇ ઠકકર, ડો.રાજેશ પટેલ, ડો.ગોવિદ ચૌધરી, મનસુખભાઈ નાણાવટી, રમેશભાઈ પટેલ સહિત સ્ટાફ પરિવાર સહભાગી બન્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર અને જિલ્લામાં શ્રાવણ માસમાં જુગાર ની બદીને ડામવા પાટણ પોલીસ સતૅક બની..

રાધનપુર પોલીસે જુગારની બે અલગ-અલગ રેડ કરી 12 જુગારીઓને...

પાટણ જિલ્લામાં શાંતિ પુણૅ માહોલમાં PSE અને SSE ની પરિક્ષા લેવામાં આવી..

પાટણ તા. 28રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા PSE પ્રાથમિક શિષ્યવૃત્તિ...

પાટણ ખાતે શનિ- રવિ બે દિવસીય ગુ. રા. યોગ બોડૅ દ્રારા યોગ શિબિર યોજાશે…

પાટણ તા. ૨૦ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બોડૅ ના...