fbpx

પાટણની કે. કે. ગલ્સૅ શાળાએ ધો. 12 નું 100℅ અને ધો. 10 નું 84.72℅ પરિણામ હાંસલ કયુઁ..

Date:

પાટણ તા.૧૧
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઈન જાહેર કરવામાં આવેલ ધો. 12 ના પરિણામ મા પાટણની કે. કે.ગલ્સૅ હાઈસ્કૂલ પાટણે 100℅ પરિણામ મેળવ્યું હતું જયારે શનિવારે ઓન લાઈન જાહેર કરવામાં આવેલ એસ.એસ.સી.2024ની પરીક્ષાના પરિણામ મા પણ ઉપરોક્ત શાળાનું પરિણામ 84.72% આવ્યું
.

હોવાનું શાળાના આચાર્ય ડો. દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. ધો.10 મા પ્રથમ નંબરે રાઠોડ ખુશી 82.88%PR, બીજા નંબરે રોહિત સુનિતા 82.38% PR, ત્રીજા નંબરે પટણી દિપાલી 81.35% PR, ચોથા નંબરે જાદવ સ્નેહા 80.84 % PR અને પાંચમા નંબરે દરબાર આનંદીબા 78.41 % PR સાથે પાસ થતા વિદ્યાર્થી નીઓએ શાળાનું ગૌરવ વધારવા બદલ શાળા ના આચાર્ય ડો. દિનેશભાઈ પ્રજાપતિ સહિત શાળાના સૌ શિક્ષક ભાઈ – બહેનોએ શુભેચ્છાઓ પાઠવી વિદ્યાર્થીનીઓની ઉચ્ચ કારકિર્દી ની કામ ના વ્યકત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

અનાવાડા- ખારીવાવડીના રૂ. 2 કરોડના ખર્ચે બનનાર નવીન માગૅ ના કામનો શુભારંભ કરાયો..

જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ભાજપ આગેવાનો ,કાર્યકરો અને ગ્રામજનો...