fbpx

હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ માર્કેટ યાર્ડ ના ચેરમેન દ્વારા વેપારી અને ખેડૂતોને અપીલ કરાઈ..

Date:

પાટણ તા. 13
આગામી એક સપ્તાહ દરમિયાન કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહીના પગલે અગમ ચેતીના ભાગરૂપે પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલ પટેલ દ્વારા માર્કેટ યાર્ડમાં પોતાના ખેત ઉત્પાદનના માલનું વેચાણ કરવા અર્થે આવતા ખેડૂતો સહિત વેપારીઓને પોતાના માલનું નુકસાન ન થાય તે રીતે માલને તાડપત્રી થી ઢાંકીને તેમજ માર્કેટ યાર્ડના શેડ નીચે સુરક્ષિત રાખવા અપીલ કરવામાં આવી હોવાનું માર્કેટ યાર્ડના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

એચડીએફસી બેન્ક અંતર્ગત કલેકટર ના અધ્યક્ષ સ્થાને લોન મેળાનું આયોજન કરાયું..

પાટણ તા. ૨૧શહેરના ખોડાભા હોલ ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ...

પાટણના મેલુસણની ગોપાલક મંડળીનાં હોદ્દેદારોએ ચાર વર્ષ માં રૂ. 4.78 કરોડ ની લોનો લીધાનો આક્ષેપ

પાટણના મેલુસણની ગોપાલક મંડળીનાં હોદ્દેદારોએ ચાર વર્ષ માં રૂ. 4.78 કરોડ ની લોનો લીધાનો આક્ષેપ ~ #369News