google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શ્રી પરશુરામ કો – ઓપ. ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા મળી…

Date:

પાટણ તા. ૨૦
શ્રી પરશુરામ કો. ઓપ. ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા સોમવારે શહેરની ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજની બોર્ડિંગ ખાતે પ્રમુખ કિર્તીભાઈ ઠાકર ના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ વાર્ષિક સાધારણ સભાની શરૂઆતમાં સોસાયટીના વાર્ષિક હિસાબો મેનેજિંગ ડીરેકટર હસુભાઈ દવે દ્વારા રજૂ કરાતા તેને સવૉનુમતે મંજૂર કરી આગામી દિવસોમાં ડીવીડન વહેચવાનુ નક્કી કરી ગત સભાની કાર્યવાહી વંચાણે લેવામાં આવી હતી.

તો મંડળીના પ્રમુખ કિર્તીભાઈ ઠાકર ની ભારે જહેમત થી મંડળી એ લોન ધારકો પાસેથી સો ટકા વસુલાત
કરી સારો એવો નફો કર્યો હોય પ્રમુખની કામગીરીને સૌ સભાસદો અને સીઓ એ સરાહનીય લેખાવી સભાસદો સમયસર લોન ના હપ્તા ભરે તેના ઉપર ભાર મુક્યો હતો.

આ સાધારણ સભામાઉપપ્રમુખ અમરતલાલ મહેતા,લાભુભાઈ જોશી, વિરેશભાઈ વ્યાસ, સી.કે.રાવલ, દિલીપભાઈ દવે સહિત તમામ ડિરેક્ટરો સહિત સભાસદો હાજર રહ્યાં હતાં. આભાર વિધી અશ્વિનભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી. આ સામાન્ય સભાના ભોજન દાતા તરીકે નવીનભાઈ (નવિનજી) વ્યાસ ચંદ્રૂમાણાએ લ્હાવો લીધો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના હેરિટેજ માર્ગ પર કલેકટરના જાહેર નામા નો ભંગ કરી દોડતા રેતી ભરેલા ડમ્પર ચાલકો…

વિસ્તારના કોર્પોરેટર સહિત રહીશો દ્વારા કલેકટરને રૂબરૂ મળી જાહેર...

પાટણના તરુવન ખાતે શ્રી આનંદેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં ઠંડા પાણી ની પરબ નું ડો.લંકેશ બાપુએ લોકાર્પણ કર્યું..

પાટણના તરુવન ખાતે શ્રી આનંદેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં ઠંડા પાણી ની પરબ નું ડો.લંકેશ બાપુએ લોકાર્પણ કર્યું.. ~ #369News

પાટણની ભોલેનાથ સોસાયટીના રહીશોએ ઓછા ફોસૅ અને દૂષિત પાણી મામલે પાલિકા ગજવી.

એક સપ્તાહ મા સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો ગાંધી...