fbpx

પાટણની નારી હોસ્પિટલના તબીબ બેલડી નું ફોટો ચિત્રાંકન કરનાર પાટણ ના આર્ટીસ્ટ ભરતભાઈ ની આટૅ કલાને નારી હોસ્પિટલ પરિવારે રોકડ પુરસ્કાર આપી બિરદાવી.

Date:

પાટણ તા. ૨૮
સંગીત અને કલા ની નગરી પાટણ શહેરમાં આટૅ અને સંગીત ક્ષેત્રમાં આગવી નામના પ્રાપ્ત કરનાર જાણીતા આર્ટીસ્ટ ભરતકુમાર પેઈન્ટર દ્રારા તાજેતરમાં પાટણ ખાતે આયોજિત એક સંગીત કાયૅક્રમમાં પોતાના સુમધુર સુર રેલાવી સૌને મંત્રમુગ્ધ કરવાની સાથે સાથે તેઓએ પાટણ ની સ્પેશ્યલ ગાયનેક નારી હોસ્પિટલ ના ગાયનેકોલોજિસ્ટ તબીબી ડો.જીતુભાઈ પટેલ અને ડો.ભરતભાઈ ઠકકર નું તૈયાર કરેલ આબે હૂબ ચિત્ર અપૅણ કરતાં ભરતભાઈ આર્ટીસ્ટ ની ચિત્ર કલાને બન્ને ડોકટરો એ સરાહનીય લેખાવી નારી હોસ્પિટલ પરિવાર તરફથી રૂ. ૧૧૦૦૦/- નું રોકડ પુરસ્કાર ભરતભાઈ પેઈન્ટર ને એનાયત કરી તેઓના આગવા આર્ટીસ્ટ હુન્નર ની સરાહના કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર માંથી ભગવાન પરશુરામજીની 53 મી રથ યાત્રા ભક્તિ સંગીતના સૂરો વચ્ચે નગરચર્યાએ નીકળી..

રથયાત્રાના માર્ગો પર વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓ દ્વારા...