fbpx

પાટણ ખાતે આયોજિત બહેનો માટે ની રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધા મા તાપી અને ગીર સોમનાથ ની ટીમ વિજેતા બની…

Date:

પાટણ તા. ૨૮
પાટણ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે ખેલમહાકુંભ 2.0 અંતર્ગત રાજ્ય કક્ષાની બહેનોની અંડર 14 અને અંડર 17 કબડી સ્પર્ધા યોજાઈ હતી જેમાં રાજ્ય ની 8 મહિલા ટીમોએ ભાગ લીધો છે. જેમાં અંડર 14 માં પ્રથમ નંબર તાપી ,બીજો નંબર મોરબી અને ત્રીજો નંબર અરવલ્લી વિજેતા બની હતી. જયારે અંડર 17 બહેનો માં પ્રથમ ગીર સોમનાથ,બીજા નંબરે તાપી અને ત્રીજા નંબરે મોરબીની ટિમ વિજય બની હતી.

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર તથા જિલ્લા રમત વિકાસ અધિકારી પાટણ દ્રારા સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલ મહાકુંભ 2.0 રાજ્ય કક્ષા કબડ્ડી સ્પર્ધામાં અંડર 14 અને અંડર 17 બહેનોની તારીખ 22 થી 27 મે 2024 સુધી યોજાઈ હતી. આ સ્પર્ધામાં રાજ્ય માંથી 8 મહીલા ટિમો એ ભાગ લીધો  હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરનો વિસ્તાર વધતા પાણીની સમસ્યા ને ધ્યાનમાં રાખીને પાલીકાએ વધુ પાણી ફાળવવા સરકાર ને પત્ર લખ્યો..

પાટણ શહેરનો વિસ્તાર વધતા પાણીની સમસ્યા ને ધ્યાનમાં રાખીને પાલીકાએ વધુ પાણી ફાળવવા સરકાર ને પત્ર લખ્યો.. ~ #369News

પાટણના રેલવે ગરનાળા નજીક બાઈક ચાલક રખડતા ઢોર સાથે અથડાતા ગંભીર ઈજાઓ પહોંચી..

પાટણના રેલવે ગરનાળા નજીક બાઈક ચાલક રખડતા ઢોર સાથે અથડાતા ગંભીર ઈજાઓ પહોંચી.. ~ #369News

લોકસભા સામાન્ય ચૂંટણી-2024- અવસર લોકશાહીનો

લોકસભા સામાન્ય ચૂંટણી-2024- અવસર લોકશાહીનોઆદર્શ મતદાન મથક પર ઉભા...