fbpx

પાટણ જિલ્લા પંચાયતમાં કાર્યરત કરાયેલા અગ્નિશામક સાધનોની મિડિયા એ તપાસ કરતાં એક્સપાયરી ડેટ વાળા જોવા મળ્યા..

Date:

પાટણ તા. ૨૮
રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામા 28 થી વધુ માસુમના મોત નીપજ્યા હોય જેના પગલે સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. અને આવી ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા તકેદારી ના પગલા ભરવામાં આવી રહ્યા છે.

ત્યારે પાટણ જિલ્લા પંચાયતમાં ઉપલબ્ધ બનાવવામાં આવેલા અગ્નિશામક સાધન સામગ્રી ની મંગળવારે મિડિયા દ્વારા રિયાલિટી ચેક કરતા જિલ્લા પંચાયત મા કાયૅરત કરવામા આવેલા અગ્ની સામકો ની તારીખ અને ત્વારિખ પુણૅ થઈ ગયેલ જોવા મળી હતી.

તો અગ્નિ શામકોની એક્સપાયરી ડેટ બાબતે જિલ્લા વિકાસ અધિકારી નું મિડિયા એ ધ્યાન દોરતાં તેઓએ આ મામલે ગંભીરતા લઈ એક્સપાયરી ડેટ વાળા અગ્નિ સામકો ને તાત્કાલિક દુર કરવા માટે આદેશ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા યોજાશે..

નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા જિલ્લા કક્ષા અને રાજ્યકક્ષા એમ બે...

પાલિકા પ્રમુખ ના માગૅદશૅન હેઠળ આયોજિત ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ કરાયો..

રામનગર પ્રા.શાળા,નાણાવટી પ્રા.શાળા અને આદશૅ હાઈસ્કૂલમાં પાલિકા પ્રમુખે કુમકુમ...