fbpx

પાટણ પાલિકાના પૂવૅ પ્રમુખ હેમંત તન્નાએ ભગવાન જગન્નાથજી ની પૂજા-અચૅના સાથે પોતાના જન્મ દિવસ ની ઉજવણી કરી..

Date:

પાટણ તા. ૫
પાટણ નગરપાલિકાના પૂવૅ પ્રમુખ અને જાણીતા સેવાભાવી રાજકીય આગેવાનો સાથે તાજેતરમાં જ પાટણ ના શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નિયુકત કરવામાં આવેલ હેમંતભાઈ તન્ના ના બુધવારે જન્મ દિન પ્રસંગે તેઓના નિરોગી સ્વાસ્થ્ય ની કામના સાથે શ્રી જગન્નાથજી મંદિર પરિસર ખાતે વિશેષ પૂજા-અચૅના કરવામાં આવી હતી.

હેમંતભાઈ તન્ના ના જન્મ દિવસ પ્રસંગે ભગવાન શ્રી જગન્નાથજી મંદિર પરિસર ખાતે મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય, અશ્વિનભાઈ જોષી, હષૅદ રાવલ, કાંતિલાલ પટેલ, દિલીપભાઈ દવે, રાજુ દેસાઈ, આશિષ મોદી, માનસી ત્રિવેદી સહિતના ઓએ ઉપસ્થિત રહી સાલ અને બુકે થી સન્માનિત કરી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના જગદીશ મંદિર હોલમાં બ્રહ્મ સમાજની પ્રથમ બેઠક મળી..

#પાટણ ના #જગદીશ મંદિર હોલમાં બ્રહ્મ સમાજની પ્રથમ બેઠક મળી.. ~ #369News

સિદ્ધપુરની દૂષિત પાણી ઘટના મામલે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કરી સ્થળ મુલાકાત…

સિદ્ધપુરની દૂષિત પાણી ઘટના મામલે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કરી સ્થળ મુલાકાત… ~ #369News