fbpx

હારીજ કુરેજાની મુખ્ય કેનાલમાં મહિલાએ અગમ્ય કારણોસર ઝંપલાવ્યુ…

Date:

પાટણ તા. ૮
પાટણ જિલ્લાના હારીજ કુરેજા મુખ્ય કેનાલમાં અગમ્ય કારણોસર કુણઘેર ગામની મહિલાએ શનિવારના રોજ ઝંપલાવ્યુ હોય જે બાબતની પરિવારજનો સહિત સ્થાનિક લોકોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા,

તો કેનાલ મા છલાંગ લગાવનાર મહિલાને શોધવા સ્થાનિક તરવૈયાઓએ પ્રયાસ હાથ ધયૉ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક જાણકારી મુજબ મહિલા કુણધેર ગામની 22 વર્ષીય નેહલ ગોહિલ હોવાનું જાણવા મળ્યું છે, બનાવ ના પગલે હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ એપીએમસી ખાતે કપાસ ની આવક પર વાતાવરણ ના પલ્ટા ની અસર વતૉઈ…

ગત વષૅની સરખામણીએ કપાસની આવક ધટી : તો રાયડાની...

પાટણમાં ધોરણ 10 નું 62.17 ℅ પરિણામ આવ્યું : 66 છાત્રોએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું..

પાટણમાં ધોરણ 10 નું 62.17 ℅ પરિણામ આવ્યું : 66 છાત્રોએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું.. ~ #369News

પાટણના શ્રી પદ્મનાભ મુક્તિધામ ને રાજય સરકાર દ્વારા અગ્નિ દાહ માટે ત્રણ સઘડા પ્રાપ્ત થયા..

શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ, મુક્તિધામ સમિતિ અને પદ્મનાભ ઉત્સવ...

પાટણ પંથકમાં રણ દર્શન માટે નવીન પ્રવાસન સ્થળ રણ સફારી આકાર પામ્યું..

પાટણ પંથકમાં રણ દર્શન માટે નવીન પ્રવાસન સ્થળ રણ સફારી આકાર પામ્યું.. ~ #369News