google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ પાલિકા દ્વારા પ્રિ- મોન્સૂન કામગીરી અંતગૅત માખણીયા તળાવ ની ફરતે પાળ બાંધવાની કામગીરી હાથ ધરાઈ..

Date:

પાટણ તા. ૮
પાટણ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રિ- મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે. શનિવારે પાલિકા દ્વારા શહેરના વરસાદી પાણીના નિકાલ માટે ઉપયોગ કરાતા માખણીયા તળાવની ફરતે સરક્ષણ રૂપી પાળી બાધવાની કામગીરી જેસીબી મશીનની મદદથી હાથ ધરવામાં આવી હતી.

માખણીયા તળાવ ની ફરતે પાળ બાધવાની હાથ ધરવામાં આવેલ કામગીરી નું પાલિકા પ્રમુખ હિરલ
બેન પરમારે રૂબરૂ મુલાકાત લઈ જરૂરી માગૅદશૅન પુરૂ પાડયું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પોસ્ટલ વિભાગ દ્વારા ફીલાટેલી દિવસ ની ઉજવણી અંતગૅત એક દિવસીય વકૅશોપ યોજાયો..

પોસ્ટલ વિભાગ ની વિવિધ ટીકીટો ના પ્રદર્શનને વિદ્યાર્થીઓએ નિહાળી...

પાટણ પ્રજાપતિ સમાજ પાટણના પરિવારજનોએ ઓક્સફડૅ સ્વિમિંગ પૂલ ની મજા માણી…

સ્વિમિંગ પુલમાં ન્હાવાની સાથે પરિવારે ધીંગા મસ્તી કરી ગરમા-ગરમ...

પાટણ યુનિ.જનૉલિઝમ ડિપાર્ટમેન્ટ ના 6 વિધાર્થીઓની મિડિયા ફિલોસોફી યોજના માટે પસંદગી કરાઈ..

પાટણ યુનિ.જનૉલિઝમ ડિપાર્ટમેન્ટ ના 6 વિધાર્થીઓની મિડિયા ફિલોસોફી યોજના માટે પસંદગી કરાઈ.. ~ #369News