google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ નગર પાલિકા સંચાલિત ફિલ્ટર પ્લાન્ટ ની મુલાકાત લેતા પાલિકા પ્રમુખ અને વોટર વર્કસ શાખાના ચેરમેન…

Date:

પાટણ તા. ૧૦
પાટણ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન ની કામગીરી સાથે સાથે શહેરીજનોને પુરા પાડતા પાણી માટે ના ફિલ્ટર પ્લાન્ટની સોમવારે પાલીકા પ્રમુખ તેમજ વોટર વર્કસ શાખાના ચેરમેન રૂબરૂ સ્થળ પર જઈ મુલાકાત લીધી હતી.

પાલીકા પ્રમુખ હિરલબેન પરમાર અને વોટર વર્કસ શાખાના ચેરમેન ની ફિલ્ટર પ્લાન્ટ ની મુલાકાત દરમિયાન તેઓએ પ્લાન્ટ મા ફિલ્ટર કરાતાં પાણી ની પ્રોસેસર નું બારીકાઈથી નિરિક્ષણ કરી પ્લાન્ટ નજીક નવીન બનાવેલ ટાંકી ના ફિલ્ટર પ્લાન્ટ સાથે કરેલ જોડાણની જાત માહિતી મેળવી ફરજ પરના કમૅચારીઓને જરૂરી સુચન કયૉ હતાં.

સાથે સાથે તેઓએ ફિલ્ટર પ્લાન્ટ નજીક નવીન બનેલ પાણીની ટાંકી નું પણ નિરિક્ષણ કરી તેની કામગીરી બાબતે ચચાૅ વિચારણા કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુથ પાર્લામેન્ટ ૨૦૨૩ નુ નહેરૂ યુવા કેન્દ્ર, પાટણ દ્વારા આયોજન કરાયું..

પાટણ તા. 28નહેરુ યુવા કેન્દ્ર, પાટણ દ્વારા શનિવારે નેશનલ...

પાટણ સહિત અન્ય જિલ્લા ના 157 જેટલા ખેડૂતો ને એનજીઓ સંસ્થા ના નામે ખેતી ને લગતી સામગ્રી આપવાનું જણાવી લાખો ની ઠગાઈ કરનાર ઠગ...

પાટણ સહિત અન્ય જિલ્લા ના 157 જેટલા ખેડૂતો ને એનજીઓ સંસ્થા ના નામે ખેતી ને લગતી સામગ્રી આપવાનું જણાવી લાખો ની ઠગાઈ કરનાર ઠગ ઝડપાયો.. ~ #369News

ઝામર સપ્તાહની ઉજવણી અંતગતૅ ઝામર મુક્ત વિશ્વ બનાવવા ધારપુર ખાતે સ્પધૉ યોજાઈ..

પાટણ તા.૧૫વિશ્વ ઝામર અઢવાડીયા નિમિતે જી.એમ. ઇ. આર. એસ...