fbpx

યુનિવર્સિટી સંલગ્ન બીએડ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટેનો મોક રાઉન્ડ વેબસાઈટ પર મુકવામાં આવ્યો..

Date:

પાટણ તા. ૨૦
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન બી. એડ્. કોલેજો માં પ્રવેશ માટે મોક રાઉન્ડ મુકાઈ ગયેલ હોયજે ચેક કરી જણાવેલ સુચના પ્રમાણે કાર્યવાહી કરવાની રહેશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.
B.Ed. ડિગ્રીનું મેરીટ અને મોક રાઉન્ડ GCAS દ્વારા આપવામાં આવેલ ડેટા તેમજ વિધાર્થી દ્વારા અપડેટ કરેલ ડેટા મુજબ મુકાય ગયેલ હોય જો વિધાર્થીની માહિતીમાં કોઈપણ સુધારો હોય

તો વેબસાઈટ admission.ngu.ac.in પર GCAS ના યુઝર આઈડી પાસવર્ડથી લોગીન કરી તારીખ 20-06-2024 થી 22-06-2024 સુધી કોઈ પણ વિગત તથા કોલેજ પસંદગીમાં પણ સુધારો કરી શકાશે,ઘણી બધી કોલેજો તથા વિષયોમાં વધારો અને ઘટાડો થયેલ છે તો વિધાર્થીએ પોતાની કોલેજ પસંદગી ચેક કરી લેવી, વિધાર્થીએ કાળજી પૂર્વક વેબસાઈટ admission.ngu.ac.in પર દર્શાવેલ માર્ક્સ અને વિગત પોતાની માર્કશીટ અને ડોક્યુમેન્ટ સાથે વેરીફાઈ કરી લેવી તથા યુનિવર્સિટીના નિયમ મુજબ બધી માહિતી એન્ટર કરેલ છે કે નહિ એ પણ ચકાસી લેવું.જો એમાં કોઈ પણ ફેરફાર અથવા વિસંગતતા જણાશે તો એડમિશન રદ થઈ શકે છે જેની નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના અંબાજી નેળીયા વિસ્તારમાં કપિરાજ નો આતક દસથી વધુ રહીશો ને બચકા ભયૉ…

વિસ્તારના કોર્પોરેટરે વન વિભાગને જાણ કરી કપિરાજને પાંજરે પુરવા...

શેઠ એમ એન હાઇસ્કુલ પાટણ ખાતે બે દિવસીય વ્યવસાયિક કુશળતા તાલીમ વકૅશોપ યોજાશે..

પાટણ તા. ૨૦ઐતિહાસિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને મેડિકલ નગરી એવી...

પાટણની સુદામા ચોકડી પરની હોટલમાં દારૂની મહેફિલ માણતા પાંચ મિત્રો ઝડપાયા..

પાટણ તા. ૫પાટણ શહેરનાં હારીજ-ચાણસ્મા અને પાટણનાં ત્રિભેટે હારીજ...