google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના હિગળા ચાચર વિસ્તાર માં ઉભા કરાયેલા એલઇડી સ્ટ્રીટ લાઈટ પોલ નું લોકાર્પણ કરાયું..

Date:

પાટણ તા. 6
પાટણ નગરપાલિકા દ્વારા શહેરને જગમગતું કરવા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યુ ડી પી 88 ની ગ્રાન્ટ માંથી એલઇડી પોલ કાર્યરત કરવામાં આવ્યા છે. જે પૈકી શહેર ના હિંગળાચાચર ચોકમાં કાર્યરત કરાયેલ એલઈડી પોલ નું શનિવારે સાંજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કે સી પટેલ પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સ્ટીટ લાઈટ શાખાના ચેરમેન રમીલા બેન ગોવિંદભાઈ ભીલ સહિતના પાલિકાના કોર્પોરેટરો સહિત રાજકીય, સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

સાતલપુર ના ઝઝામ નજીક થી પસાર થતી નમૅદા ની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો ના જીવ પડીકે બંધાયા..

સાતલપુર ના ઝઝામ નજીક થી પસાર થતી નમૅદા ની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો ના જીવ પડીકે બંધાયા.. ~ #369News

પાટણ શહેરના ફાઈવ એલપી ભવન થી હરી હર સુધીના રૂ.1.17 કરોડના ખર્ચે ટ્રીમિક્સ માર્ગનું ખાતમુહૂર્ત કરાયું…

પાટણ શહેરના ફાઈવ એલપી ભવન થી હરી હર સુધીના રૂ.1.17 કરોડના ખર્ચે ટ્રીમિક્સ માર્ગનું ખાતમુહૂર્ત કરાયું…