fbpx

પાટણ સીટી હોમગાર્ડ યુનિટ ના કંપની સાર્જન્ટ મેજર નો વય નિવૃત્તિ સમારોહ યોજાયો..

Date:

પાટણ તા. ૨૧
પાટણ સીટી હોમગાઙૅ યુનિટ ના કંપની સાજૅન્ટ મેઝર ગૌતમ.એચ.સોલંકી નો વયનિવૃતિ વિદાય સન્માન સમારોહ રવિવારે પોલીસ હેડ કવાર્ટર ના પરેઙ ગ્રાઉન્ડમાં યોજાયો હતો.

આ પ્રસંગે પાટણ યુનિટ ના ઓફીસર કમાન્ઙીગ ગણપતભાઇ એસ.મકવાણા તેમજ સીનીયર પ્લાટુન કમાન્ડર રવિકાન્ત બી. સોલંકી, પાટણ યુનિટ ના કારકુન રાજુભાઈ.કે વૈષ્ણવ, S L. કમલેશ એમ પરમાર, SL ભરત કે વૈષ્ણવ, SLઅમરત એમ મકવાણા, એન. સી. ઓ ગણ તેમજ સર્વ નામી અનામી હોમ ગાર્ડ મિત્રો ની ઉપસ્થિતિ માં ગૌતમ ભાઈ ની ૩૪ વર્ષ સુધી દળ માં નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી એ બદલ સર્વ જવાનો એ શ્રીફળ સાકર સાલ પુષ્પગુચ્છ મોમેન્ટો આપીને સન્માનિત કરીને ભાવભરી વિદાય આપી એમનું આગળનું જીવન સુખમય જાય અને નિરોગી રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

સ્વિફ્ટ ગાડી માંથી વિદેશી દારૂ બીયર ના જથ્થા સાથે રૂ.૪,૨૦,૭૬૨ નો મુદામાલ ઝડપતી LCB ટીમ..

સિધ્ધપુર પોલીસે ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સો સામે ગુનો નોંધી...

પાટણ લોકસભાની ચૂંટણીના ઇવીએમ અને વિવિપીએટ મશીનો કતપુર એન્જિનિયરિંગ કોલેજના સ્ટોંગ રૂમમાં સીલ કરાયા..

મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી,ઓબ્ઝર્વરો અને અધિકારીની ટીમે સ્ટ્રોંગ રૂમ...