fbpx

ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષ પદે જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણ તા. ૨૫
જિલ્લા સેવા સદન ખાતે ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર
ની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગુરૂવારે યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટર સમક્ષ વિવિધ અરજદારોએ પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ 9 પ્રશ્નો રજૂ કરવા માં આવ્યા હતા. જે અંતર્ગત ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબત, જમીન બાબત, પીવાના પાણી બાબત, રસ્તા બાબત, મા અન્નપૂર્ણા યોજનામાં પસંદ પામેલા અગ્રતા ધરાવતા કુટુંબની યાદીમાં સમાવેશ કરવા બાબત વગેરે જેવા પ્રશ્નોનું નિરાકરણ ઈ.ચા.જિલ્લા કલેક્ટરે લાવ્યું હતુ.

કલેક્ટરે તમામ અરજદારોને સાંભળ્યા હતા અને સંલગ્ન અધિકારીઓને પ્રશ્નો બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે સુચન કર્યું હતુ. જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર બી. એસ.નપટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિન્દ્ર પટેલ તેમજ વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના કાળકા રોડ પર આવેલા શ્રી પીપળાવાળી ચુડેલ માતા મંદિર પરિસર નો ભક્તિ સભર માહોલમાં પાટોત્સવ યોજાયો..

પાટણ શહેરના કાળકા રોડ પર આવેલા શ્રી પીપળાવાળી ચુડેલ માતા મંદિર પરિસર નો ભક્તિ સભર માહોલમાં પાટોત્સવ યોજાયો.. ~ #369News

પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના પ્રાદેશિક કેન્દ્ર એ એવોર્ડ પ્રાપ્ત કર્યો…

પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના પ્રાદેશિક કેન્દ્ર એ એવોર્ડ પ્રાપ્ત કર્યો… ~ #369News

ખેડૂતોની જમીન સંપાદનની રૂ. 8.31 લાખની રકમ નહિ ચૂકવાતાં કોટૅ ના આદેશ ને લઇ ચાણસ્મા નમૅદા નિગમની ઓફિસ સીલ કરાઈ..

પાટણ.૨૮બહુચરાજી તાલુકાના મોઢેરા ગામના 10 ખેડૂતોની નર્મદા નહેરના રોડ...

પાટણ ખાતે સ્વગૅસ્થ મણીરાજ બારોટ ની યાદ માં સ્મરાણાજલિ કાર્યક્રમ યોજાયો..

કાર્યક્રમમાં રાજલ બારોટ સહિતના કલાકારો એ સ્વ.મણીરાજ બારોટના કંઠે...