fbpx

૨૯ ઓગસ્ટના રોજ પાટણમાં યોજાનાર મેગા લીગલ સર્વિસ કેમ્પ ના આયોજન માટે બેઠક મળી…

Date:

પાટણ તા. ૮
નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની સૂચના અનુસાર મુખ્ય જિલ્લા ન્યાયા ધીશ વ ચેરમેન પી. એચ.શેઠ,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાટણના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી સુશ્રી. આર.એ.નાગોરીના અધ્યક્ષ સ્થાને આગામી આયોજિત મેગા લીગલ સર્વિસ કેમ્પના આયોજન ને લઈને ગુરૂવારે બેઠક યોજાઈ હતી.

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર આ મેગા લીગલ સર્વિસ કેમ્પ ૨૯ ઓગસ્ટના રોજ પાટણ જિલ્લા વહીવટી તંત્ર સાથે યોજવામાં આવશે. આ મેગા લીગલ સર્વિસ કેમ્પ આધારકાર્ડ, પ્રાથમિક આરોગ્ય સેવાઓ, સામાજિક વિભાગની સેવાઓ, નગરપાલિકા વિભાગની સેવાઓ વગેરેના લાભ લાભાર્થીઓને સ્થળ પર મળી રહેશે. આ બેઠકમાં પ્રાંત અધિકારી પાટણ ઉપરાંત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

જૈન અક્ષય તૃતીયા-અખાત્રીજ નો મહિમા અને વર્ષી તપના પારણાનું મહાત્મ સમજાવતા જૈન મુનિ.

જૈન અક્ષય તૃતીયા-અખાત્રીજ નો મહિમા અને વર્ષી તપના પારણાનું મહાત્મ સમજાવતા જૈન મુનિ. ~ #369News

પાટણ નગર પાલિકા દ્રારા આનંદ સરોવર ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો..

પાટણ નગર પાલિકા દ્રારા આનંદ સરોવર ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.. ~ #369News