fbpx

અજીમણા પ્રાથમિક શાળા ખાતે 78 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી..

Date:

પાટણ તા. 15
15 મી ઓગસ્ટ 78 માં સ્વાતંત્ર પર્વની સમગ્ર પાટણ જિલ્લામાં દેશ ભક્તિના વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણ સમીપ આવેલા અજીમણા ગામે પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન સહિત દેશભક્તિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

અજીમણા પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય રમેશભાઈ દેસાઈના વરદ હસ્તે દેશની આન, બાન અને શાન સમા તિરંગા ને લહેરાવ્યા બાદ સલામી આપી દેશભક્તિના કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રાથમિક શાળાના સ્ટાફ પરિવાર સહિત ગ્રામજનો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વાતંત્ર પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શ્રી હિંગળાજ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમીત્તે મહાઆરતી સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવાયા…

પાટણ તા. ૮પાટણ બ્રહ્મક્ષત્રિય છાત્રાલય ખાતે શ્રી હિંગળાજ માતાજીના...

પાટણ પંથકમાં નાગ પંચમીના પાવન પર્વે ભકિતમય માહોલમાં ઉજવાયો..

ગોગા મહારાજને કુલેર , સુખડી અને શ્રીફળનો ભોગ ધરાવી...

પાટણ સિધ્ધપુર હારીજ અને સરસ્વતી તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી…

નિચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા.. વાવણી...

પાટણ રાજપૂત સમાજ દ્વારા સમૂહમાં શસ્ત્ર પૂજન કરાયું..

પાટણ તા. 24પાટણ શહેર રાજપૂત સમાજ દ્વારા મંગળવારે વિજયાદશમી...