fbpx

રાજ્યમાં લો કોલેજમાં એડમિશન ની પ્રક્રિયા મામલે પાટણ માં વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો..

Date:

પાટણ તા. 17
ગુજરાત રાજ્યમાં લો કોલેજમાં એડમિશન ની પ્રક્રિયા મામલે વિદ્યાર્થી સંગઠનમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારે ઉપરોક્ત મામલે પાટણમાં પણ વિદ્યાર્થી સંગઠન દ્વારા જિલ્લા કલેકટર કચેરી સામે વિરોધ પ્રદર્શિત કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરતા પોલીસે વિદ્યાર્થી સંગઠનના 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

રાજ્યમાં લો કોલેજમાં એડમિશન પ્રક્રિયાને લઈ વિરોઘ થઈ રહ્યો છે ત્યારે પાટણ મા વિધાર્થી સંગઠન દ્વારા લો કોલેજ મા સત્વરે એડમિશન પ્રક્રિયા મામલે સરકાર દ્વારા વિદ્યાર્થી હિતમાં નિર્ણય લઇ યોગ્ય કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટર કચેરી સામે રોડ ઉપર બેસી વિરોધ પ્રદર્શિત કરતા ફરજ પરના પોલીસ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થી સંગઠનના 15 થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

વિદ્યાર્થી સંગઠને માંગ કરી હતી કે સરકારી તેમજ અર્ઘ સરકારી લો કોલેજો મા સત્વરે એડમિશન પ્રક્રિયા શરૂ કરવાની માગ કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

વિસનગર-નોરતા એસટી બસનો નોરતા રાત્રી વોલ્ટ નો પ્રારંભ કરાવતાં પ. પૂ. દોલતરામ બાપુ..

પાટણ તા. ૨૫પોષી પૂનમના પવિત્ર દિવસે વિસનગર ડેપોની નવીન...

પાટણ યુનિ. હોસ્ટેલના છાત્રો માટે વોશીંગમશીન અને પ્લાસ્ટીકના કચરા ના નિકાલ માટે એટીએમ મશીન ઉપલબ્ધ બનાવાશે

પાટણ યુનિ. હોસ્ટેલના છાત્રો માટે વોશીંગમશીન અને પ્લાસ્ટીકના કચરા ના નિકાલ માટે એટીએમ મશીન ઉપલબ્ધ બનાવાશે ~ #369News

સિદ્ધપુર તાલુકા પંચાયત કોગ્રેસ પાસેથી ભાજપે કબજે કરી કેસરીઓ રચ્યો…

સિદ્ધપુર તાલુકા પંચાયત માં ભાજપ પ્રમુખ તરીકે ગીરીબેન ઠાકોર...

હિન્દુ સંસ્કૃતિ ને ઉજાગર કરતા પાલડી ના ભરવાડ પરિવારે પુત્રની જાન ગાડામાં જોડી…

વર્ષો પૂર્વે ગાડામાં નીકળેલી જાનને જોઈ લોકો આશ્ચર્યચકિત બન્યા.. પાટણ...