google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ના ગોપીનાથજી મંદિરે મથુરા ગમન નો મનોરથ કરાયો..

Date:

પાટણ તા. ૧૯
પાટણ શહેર ના સોનીવાડા વિસ્તારમાં આવેલ શ્રી ગોપીનાથજી મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન નિત્ય વિવિધ મનોરથો સાંજે 6 થી 8.30 સુધી કરવામાં આવે છે. આજે ભગવાન કૃષ્ણ મથુરા ગમન કરી રહ્યા છે ત્યારે ગોપિકાઓ તેમના માર્ગમાં અવરોધ બની તેમને રસ્તો રોકી રહી છે. આ પ્રસંગની આબેહૂબ ઝાંખી તૈયાર કરવામાં આવી હતી જે ઝાંખી ના દર્શન માટે મોટી સંખ્યામાં પાટણની ધમૅ પ્રેમી જનતાએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન પદે સતારૂઢ બનેલા સ્નેહલ પટેલે સફળતાનું એક વર્ષ પૂર્ણ કર્યું…

સ્નેહલ પટેલના ચેરમેન પદે માર્કેટયાર્ડ એ અનેક પ્રગતિના સોપાનો...