fbpx

પાટણ એમ.એન.પ્રાથમિક શાળામાં જગત પાલક શ્રીકૃષ્ણ ના જન્મોત્સવ ની ઉજવણી સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણ તા. ૨૭
ઉ.ગુ.યુવક મંડળ સંચાલિત શેઠ એમ એન પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે જગતપાલક ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી સાથે મટકી ફોડ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

શાળાના બાલમંદિર થી ધોરણ-1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર આ ઉત્સવ મા ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વાસુદેવ, નંદલાલ, દેવકી, યશોદા, શ્રીકૃષ્ણ, રાધા વગેરે જેવા સુંદર પાત્રો બાળકો એ ભજવી તેમને એક સુંદર પિરામિડ રચીને મટકી ફોડીને આ કાર્યક્રમને ખૂબ જ રસપદ બનાવેલ તેમજ ઉપસ્થિત તમામ લોકોને પોતાના અભિનયથી મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને આચાર્યએ પણ હાજરી આપી બાળકોના ઉત્સાહમાં વધારો  કરેલ  હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર વારાહી નેશનલ હાઈવે માર્ગ પર ત્રણ ટ્રેલર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાતા એક નુ મોત..

ઇજાગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડી ફસાયેલા ઈસમોને બહાર...