fbpx

કુણધેર ગામના શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધના સાથે ધામિર્ક ઉત્સવો ઉજવાયા.

Date:

પાટણ તા. ૨
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોળાનાથની શિવભક્તો દ્વારા વિશેષ પ્રકારની પૂજા અર્ચના સાથે શ્રાવણ માસના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી. પાટણ સમીપ આવેલ કુણઘેર ગામના રામેશ્વર મહાદેવ મંદિરમાં દર‌ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસ માં સાંજે પૂજામાં, ૫૧ દીવડા કરી સંપૂર્ણ મંદિરને પ્રકાશમય બનાવવામાં આવ્યું હતું. આ ધામિર્ક પ્રસંગનો ગામના અલગ અલગ દાતાઓ દ્રારા લાભ લીધો હતો.

રામેશ્વર મહાદેવ મંદિર માં શ્રાવણ માસ નિમિત્તે નિત નવા મનોરથો સહિત વિવિધ ઉત્સવો ઉજવવા માં આવ્યાં હોવાનું મંદિરના સેવક ગોસ્વામી શૈલેષપુરી હરદેવપુરી‌ એ જણાવ્યું હતું.શ્રાવણ માસ ના અંતિમ સોમવારે કુણધેર ગામના રાજપુત યુવા મંડળ ના શિવ ભકતો દ્રારા ભગવાન ભોળાનાથ ની પુજા અચૅના અને અભિષેક કરી ઉપસ્થિત શિવ ભક્તોને મહાપ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં રક્ષાબંધન પવૅ ને લઈ બહેનોએ પોતાના ભાઈ માટે નીત નવી રાખડીની ખરીદી શરૂ કરી.

પાટણ બજારમાં વિવિધ વેરાઈટીવાળી રાખડીઓ બહેનોમાં આકર્ષણનું કેન્દ્ર બની.. પાટણ...

પાટણ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા બનાવાયેલ માનવતાની દીવાલ યોગ્ય જાળવણી ના અભાવના કારણે મેલી બની..

પાટણ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા બનાવાયેલ માનવતાની દીવાલ યોગ્ય જાળવણી ના અભાવના કારણે મેલી બની.. ~ #369News

પાટણ શહેર સહિત પંથકમાં સતત ચોથા દિવસે પણ મેઘો મન ભરીને વરસ્યો…

શહેરના રેલવે ગરનાળા સહિત નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર.. પદ્મનાભ મંદિર માગૅ...