google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ધનવંતરી રથમાં ફરજ બતાવતા ડોક્ટર સહિતના સ્ટાફ દ્વારા આંખોના દર્દીઓની તપાસ કરી જરૂરિયાત મંદોને ચશ્મા વિતરણ કરાયા..

Date:

પાટણ તા. 8 પાટણ જીલ્લા ના ધન્વંતરી રથ મા ફરજ બજાવતા ડોક્ટર અને તેમના સ્ટાફ દ્વારા મંગળવારે હાજીપુર ગામ મા અને અન્ય બાંધકામ સાઇટ પર eye conjunctivitis ની બિમારી ને ધ્યાન મા લઈને લોકોને બિમારી ના લક્ષણો,ફેલાવો અને તેને અટકાવવાના ઉપાયો વિશે લોકો મા જાગરૂકતા લાવવાનો પ્રયાસ કર્યો હતો.

જરૂરિયાત વાળા લોકો ને ફ્રી મા ચશ્મા અને જરૂરી દવાઓ આપીને સેવા પુરી પાડી હતી. આ આરોગ્ય લક્ષી સેવાકીય પ્રવૃત્તિમાં ડો. હિમશ્વેતા વાણીયા, લેબર કાઉન્સિલર જીગર રાવળ અને કાજલ ચૌહાણ, લેબ ટેકનિશિયન ડિમ્પલ પટેલ, પાયલોટ નયન પરમાર સહિત ના સ્ટાફ હાજર રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રાષ્ટ્રીય મહિલા આયોગ ના પૂર્વ સદસ્ય ડો. રાજુલ દેસાઈએ પોતા ના જન્મ દિવસ ની સેવાકીય પ્રવૃત્તિ દ્રારા ઉજવણી કરી..

રાષ્ટ્રીય મહિલા આયોગ ના પૂર્વ સદસ્ય ડો. રાજુલ દેસાઈએ પોતા ના જન્મ દિવસ ની સેવાકીય પ્રવૃત્તિ દ્રારા ઉજવણી કરી.. ~ #369News

પાટણની શેઠશ્રી એન.જી.પટેલ (એમ.એન) પ્રાથમિક શાળામાં વિધ્નહર્તા ગણપતિ દાદાની પધરામણી કરવામાં આવી.

આજ રોજ પાટણની શૈક્ષણિક ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે...

સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામે ખેડૂતો માટે ‘જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ’ નું આયોજન કરાયું…

પાટણ તા. ૧૧સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામે આત્મા કચેરી પાટણ...