fbpx

પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમૂહ ઉજાણીનું પર્વ ઊજવાયું.

Date:

પાટણ તા. ૧૦
પાટણ શહેરમાં રવિવારે ક્ષત્રિય ઠાકોર સમાજની સમૂહ ઉજાણી નું પર્વ ભક્તિ સભર માહોલમાં ઉજવાયું હતું. પાટણના જળચોક ઠાકોર વાસ ખાતેથી પરિવારના સભ્યો માતાજી ની ધજા સાથે સૌ સમૂહમાં માતાજીના જયજયકાર સાથે નીકળ્યા હતા.તો બહેનો માથે ટોપલા ઉપાડી સાથે જોડાયા હતા.

શહેરના સુભાષચોક થી મુખ્ય માર્ગ થઈ અંબાજી નેળીયા ખાતે આવેલ મહાકાળી માતાના મંદિરે સૌએ પહોંચી માતાજીના સાનિધ્યમાં હવન, યજ્ઞ સહિતના ધામિર્ક પ્રસંગો ઉજવી માતાજીને નૈવેધની પ્રસાદી ચડાવાઈ હતી અને સૌએ માતાજીના હવન યજ્ઞ સહિત ના ધામિર્ક પ્રસંગમાં સહભાગી બની માતાજીનો સમૂહ નૈવેધ નો પ્રસાદ ગ્રહણ કરી સમૂહ ઉજાણીના પર્વને યાદગાર બનાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

સરસ્વતી તાલુકાના ઓઢવા ની દિકરી ને ભગાડી જવાના મામલે માતા પિતા ની જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપ્યું..

સરસ્વતી તાલુકાના ઓઢવા ની દિકરી ને ભગાડી જવાના મામલે માતા પિતા ની જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપ્યું..

સિધ્ધપુર પાણીની પાઇપલાઇન માંથી મળેલા માનવ શરીરના અવશેષોને એફએસએલ અને ડીએનએ માટે અમદાવાદ મોકલાશે..

સિધ્ધપુર પાણીની પાઇપલાઇન માંથી મળેલા માનવ શરીરના અવશેષોને એફએસએલ અને ડીએનએ માટે અમદાવાદ મોકલાશે.. ~ #369News

એચડીએફસી બેન્ક અંતર્ગત કલેકટર ના અધ્યક્ષ સ્થાને લોન મેળાનું આયોજન કરાયું..

પાટણ તા. ૨૧શહેરના ખોડાભા હોલ ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ...