fbpx

પાટણ રેડક્રોસ સોસાયટી ખાતે ડો.આંબેડકર ની જન્મ જયંતી પ્રસંગેરોહીદાસ યુવક મંડળ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો..

Date:

પાટણ તા. 15
14 મી. એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતી નિમિત્તે પાટણ ના નંદાપુરા તેમજ રોહીદાસ નગર સોસાયટીના યુવક મંડળ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત ડોક્ટર મોહનભાઈ એસ પટેલ બ્લડ સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પમા ઉપરોક્ત યુવક મંડળ ના મેહુલભાઈ પરમાર સહિત ના યુવાનોએ સ્વૈચ્છિક પોતાનું બ્લડ ડોનેટ કરી ડો. બાબા સાહેબ આંબેડકર ને શ્રધ્ધા સુમન અપૅણ કરી જન્મ જયંતી પવૅ ની ઉજવણી ને યાદગાર બનાવી હતી.આ પ્રસંગે રેડક્રોસ સોસાયટી પાટણ ના ડો. મોહનભાઈ પટેલ સહિતના કમૅચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બ્લડ ડોનેટ કરનારા યુવક મંડળ ના યુવાનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા..

Share post:

Subscribe

Popular

More like this
Related

ભાજપના સ્થાપના દિવસ પર દેશભરમાં મોટા આયોજનની તૈયારી, પાર્ટી અધ્યક્ષે મહાસચિવો સાથે કરી બેઠક

ભાજપના સ્થાપના દિવસ પર દેશભરમાં મોટા આયોજનની તૈયારી, પાર્ટી અધ્યક્ષે મહાસચિવો સાથે કરી બેઠક ~ #369News