Tag: #APMC
બાગાયત ખાતાની વર્ષ 2024-25 માટેની નવી યોજનાઓ નો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું…
પાટણ તા. ૧૪બાગાયત ખાતાની વર્ષ 2024-25 માં નવી ત્રણ યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં શાકભાજી પાકોમાં પ્રાકૃત્તિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના, ફળપાકોના જુના બગીચાઓને...
પાટણ માર્કેટયાર્ડમાં પ્લોટ નંબર 32 અને 34 ના વેપારી મિત્રો દ્વારા ઠંડી છાશનું વિતરણ શરૂ કરાયું..
માર્કેટ યાર્ડના ચેરમેનની અપીલને વેપારી મિત્રોએ અનુસરી છાશની સેવા શરૂ કરાતા સૌએ સરાહનીય લેખાવી.પાટણ તા. ૨૭છેલ્લા એક સપ્તાહથી પાટણ શહેર અને જિલ્લામાં ગરમીના પ્રકોપને...
પાટણ એપીએમસી ખાતે કેન્દ્રીય મંત્રી ની ઉપસ્થિતિમાં ખેડૂત સંમેલન યોજાયું.
કૃષિ યુનિવર્સિટીના માધ્યમથી એરંડા નું ગુણવત્તા યુક્ત ઉત્પાદન પ્રાપ્ત થાય તેવા પ્રયાસ જરૂરી : કેન્દ્રીય મંત્રી…પાટણ તા. ૧૨પાટણ APMC હોલ ખાતે મંગળવારે કેન્દ્રીય મંત્રી...
પાટણ ની પ્રેરણા મંદિર પ્રા.શાળા તથા એન બી પટેલ પ્રેરણા મંદિર મા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓનો સન્માન સમારંભ યોજાયો.
પૂ. નિજાનંદજી મહારાજ અને પાટણ એપીએમસી ના ચેરમેન દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા…પાટણ તા. ૧૧પાટણ એપીએમસી હોલ ખાતે પાટણની પ્રેરણા મંદિર પ્રાથમિક શાળા અને...
ભા.વિ.પ.સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા ઉ.ગુ.માં પ્રથમ વાર ચેસ પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું….
સ્પર્ધામાં કુલ 88 પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો :પ્રથમ એક થી પાંચ વિજેતાઓને રોકડ તેમજ શિલ્ડ થી સન્માનિત કરાયા..પાટણ તા. ૨૬સમગ્ર ઉતર ગુજરાત માં પાટણ ખાતે...
Popular
આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ સિદ્ધપુર ખાતે માતૃવંદ ના ઉત્સવ કાર્યક્રમ યોજાશે…
બે દિવસીય માતૃવંદના ઉત્સવ કાર્યક્રમમાં ફરીદા મીર અને કિંજલ...
શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આવેલા શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ના શિખર પર પરંપરા મુજબ ધજા ચડાવવામાં આવી..
સ્વ.ધર્મપત્રકાર મનસુખ સ્વામીના પરિવારે પોતાની વર્ષોની પરંપરા નીભાવી ધન્યતા...
પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળામાં આશીર્વાદ મેળવતા પાટણના ધારાસભ્ય..
મંદિર ટ્રસ્ટ પરિવાર અને પ્રજાપતિ સમાજ દ્વારા ધારાસભ્ય સહિત...
પાટણના સાગોડીયા ગામેશ્રી નકળંગજી ભગવાનના જન્મ શતાબ્દી મહોત્સવસાથે ભંડારાનો કાર્યક્રમ ભક્તિમય માહોલમાં ઉજવાયો…
ગુજરાત ના જાણીતા લોક કલાકારો સાથે ખજુર ભાઈ એ...