Tag: DHARPURCIVIL
પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે દસાડા તાલુકા ના સુરેલ ગામની ચાંદીપુરા વાયરસ સંક્રમિત બાળકીને સારવાર અર્થે લવાઈ..
માસુમની હાલત નાજુક હોય વેન્ટિલેટર ઉપર રાખી સેમ્પલ મેળવી રિપોર્ટ માટે મોકલી અપાયા..પાટણ તા. ૩પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મોટા નાયતા...
પાટણના મોટા નાયતાના ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બનેલા માસુમે છ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં દમ તોડ્યો..
પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ થી પ્રથમ મોત નોંધાતા આરોગ્યતંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં દવા છંટકાવની સાથે બાળકને સુરક્ષિત રાખવા અપીલ કરાઈ..પાટણ તા. 2પાટણ જિલ્લામાં ચાંદીપુરા...
પાટણના ધારાસભ્યે ધારપુર હોસ્પિટલ ની ઓચિંતી મુલાકાત લીધી..
હોસ્પિટલ ની કેન્ટીગ માથી ખાદ્ય પદાર્થ ની ગુણવત્તા જોવા નહિ મળતા ફુડ વિભાગ પાસે સેમ્પલ લેવડાવ્યા..કેન્ટીગ નો કોન્ટ્રાક્ટ મેળવનારે બારોબાર પેટા કોન્ટ્રાક્ટરને રૂ. 3000...
પાટણ ધારપુર હોસ્પિટલ ની સામે ના કોમ્પલેક્ષમાં પ. પૂ. દોલતરામ બાપુના હસ્તે ઠંડા પાણી અને છાશના સેવા કેમ્પનો પ્રારંભ કરાયો..
આ સેવા કેમ્પનો લાભ લેનારા તમામ લોકોના મન શુદ્ધ બની અંધશ્રદ્ધામાંથી તેઓ મુક્ત બની પરિવાર અને રાષ્ટ્ર નું કલ્યાણ કરશે : દોલતરામ બાપુ..પાટણ તા....
પાટણના હરિહર મહાદેવ મંદિરમાં પુજા કરી જાપ કરવા બેઠેલ ભકતને મંદિરના પુજારી અને તેના ભાઈએ મારમાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ..
પાટણ તા. ૧૯પાટણ શહેરનાં માતરવાડી ખાતે આવેલા હરિહર મહાદેવ મંદિરમાં પૂજારી બંધુઓએ એક ભક્તને મંદિરમાં ભગવાનનાં જાપ કરતાં અટકાવીને તેને મંદિર માંથી નીકળી જવા...
Popular
આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ સિદ્ધપુર ખાતે માતૃવંદ ના ઉત્સવ કાર્યક્રમ યોજાશે…
બે દિવસીય માતૃવંદના ઉત્સવ કાર્યક્રમમાં ફરીદા મીર અને કિંજલ...
શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આવેલા શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ના શિખર પર પરંપરા મુજબ ધજા ચડાવવામાં આવી..
સ્વ.ધર્મપત્રકાર મનસુખ સ્વામીના પરિવારે પોતાની વર્ષોની પરંપરા નીભાવી ધન્યતા...
પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળામાં આશીર્વાદ મેળવતા પાટણના ધારાસભ્ય..
મંદિર ટ્રસ્ટ પરિવાર અને પ્રજાપતિ સમાજ દ્વારા ધારાસભ્ય સહિત...
પાટણના સાગોડીયા ગામેશ્રી નકળંગજી ભગવાનના જન્મ શતાબ્દી મહોત્સવસાથે ભંડારાનો કાર્યક્રમ ભક્તિમય માહોલમાં ઉજવાયો…
ગુજરાત ના જાણીતા લોક કલાકારો સાથે ખજુર ભાઈ એ...