GUJARAT
ઓગસ્ટ-૨૦૨૪ નાં પ્રવેશ સત્રમાં આઈ.ટી.આઈ. બાલીસણા માં ખાલી રહેતી બેઠકો ઉપર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે..
પાટણ તા.૨૧રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા બાલીસણા માં કેટલાક વ્યવસાયોમાં પ્રવેશ સત્ર ઓગસ્ટ-૨૦૨૪માં જૂજ બેઠકો ખાલી રહેલ છે....
પાટણ મોટી ભાટિયાવાડખાતેના શ્રી બાળા બહુચર માતાજીની ત્રીજી વષૅગાઠ પવૅની ભક્તિમય પ્રસંગો થકી ઉજવણી કરાઈ..
સ્વર સંદીપ મ્યુઝિકલ ગૃપ દ્રારા રાસગરબા અને ભજનોની રમઝટ જમાવી…પાટણ તા. ૨૧શહેરના મોટી ભાટિયાવાડ ખાતે બિરાજમાન શ્રી બાળા બહુચર માતાજી ની ત્રીજી વર્ષગાંઠ નિમિતે...
પાટણ ના ગીત- સંગીતકાર ધિરેન મહેતા અને તેમના કલાવૃદે સતત ત્રીજા વર્ષે પણ વિદેશની ધરતી પર નવરાત્રી પવૅ ની ધૂમ મચાવી..
અમેરિકાના વિવિધ શહેરોમાં ગીત-સંગીતના સથવારે લોકોને રાસગરબા ની રમઝટ માટે મજબૂર કયૉ.પાટણ તા. ૨૧સંગીતની નગરી પાટણ શહેર ના ગાયક કલાકારો એ દેશ-વિદેશમાં પોતાના અનેકવિધ...
અમદાવાદમાં સલુન ચલાવનારા વ્યવસાયકારે વ્યાજખોરોના ત્રાસ ને કારણે પાટણની હોટલમાં વિશ ધોળ્યુ…
વ્યાજખોર ૭ જણા ના નામ સાથે ની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ ના ચક્રો ગતિશીલ કયૉ..પાટણ તા. ૨૦પાટણ શહેરનાં સિધ્ધપુર ચાર રસ્તે આવેલી એક હોટલની...
પ્રસિદ્ધ યાત્રાધામ સમાન નોરતા ગામે દોલતરામ બાપુ આશ્રમ પરિવાર દ્વારા બ્રહ્મ સમાજના આગેવાનોનું સન્માન કરાયું..
બ્રહ્મ સમાજના સન્માનનો સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આચાર્યએ આભાર વ્યક્ત કર્યો..પાટણ તા. ૧૯પાટણ સમીપ આવેલા પ્રસિદ્ધ યાત્રા ધામ સમા નોરતા...