fbpx

પાટણ માથી નિકળેલી વીર મેઘમાયા ની પાલખી યાત્રા નું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્વાગત સન્માન કરાયું..

Date:

વિશ્વ હિન્દુ પરિષદ પાટણ શહેર પ્રમુખ સહિત કાર્યકરો દ્વારા પુષ્પાજલિ અપૅણ કરાઈ…

પાટણ તા. 29
પાણી માટે પોતાની કાયા નું બલિદાન આપનાર બત્રીસ લક્ષણા વીર પુરુષ શ્રી વીર મેઘમાયા ની યાદમાં માયા સાતમ ના પવિત્ર દિવસે પાટણમાં નિકળેલી પાલખી યાત્રા નું પાટણ ના પ્રબુદ્ધ નગરજનો દ્વારા ઠેર ઠેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પાટણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિર મેઘમાયા બલીદાન દિવસ નિમિતે નિકળેલી આ પાલખીયાત્રા (શોભાયાત્રા) નુ શહેર ના ત્રણ દરવાજા પાસે સ્વાગત સન્માન કરી વીર મેઘમાયા ને શ્રધ્ધા સુમન સમપણૅ કરવામા આવ્યા હતા.

આ પવિત્ર પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ પાટણ શહેર પ્રમુખ જગદીશભાઈ ડી. ઠક્કર,શહેર મંત્રી વિશાલભાઈ રામાવત, હિતેશભાઈ ઠક્કર, પીયુષભાઈ રાઠોડ, દિનેશભાઈ પટેલ, અજય જનસારી, જય જનસારી, કલ્પેશ ભાઈ મોદી, ગોરાંગભાઈ સહિત મોટી સંખ્યા મા કાર્યકર્તા બંધુ-ભગિની ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ માં કેનાલો ની ગંદકી એ પાલિકા ની પ્રિમોન્સુન ની કામગીરી ઉધાડી કરી..

પાટણ માં કેનાલો ની ગંદકી એ પાલિકા ની પ્રિમોન્સુન ની કામગીરી ઉધાડી કરી.. ~ #369News

શેઠ એમ એન હાઈસ્કૂલ, પાટણ ના બે બાળકલાકારો ની કલા ઉત્સવમા ઝોન કક્ષા માટે પસંદગી કરાઈ..

પાટણ તા. 27સર્વ શિક્ષા અભિયાનગાંધીનગર, આયોજિત કલા ઉત્સવ 2023...

સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત કણી ગામને સ્વચ્છ બનાવાયું..

સ્વચ્છ ગામ સ્વસ્થ ગામની વિભાવના ને ચરિતાર્થ કરવા ગ્રામજનો...