google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય, પાટણ ખાતે ફાયર સેફ્ટી નિદર્શન યોજાયું..

Date:

પાટણ તા. 20
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલગ્ન ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલ,શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય શિશુમંદિર ખાતે ફાયર સેફ્ટી નિદર્શન યોજવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાલયના પ્રધાન આચાર્ય સચિન ગુરુજીએ વિદ્યાર્થીઓને આગના પ્રકારો, આગ લાગવાના કારણો અને આગ ઓલવવા માટેના વિવિધ ઉપકરણોની સઘન માહિતી આપી હતી. તેમજ વિદ્યાલયની ફાયર સેફટી સિસ્ટમનો ઉપયોગ કરવાની રીત પણ સમજાવી હતી.આ પ્રસંગે વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા ફાયર સેફ્ટી બોટલ વડે જાતે આગ ઓલવી નિદર્શન કર્યું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં ક્રિષ્ના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો વિધાનસભા અધ્યક્ષના વરદ હસ્તે પ્રારંભ કરાયો..

આરોગ્યની નગરી પાટણ શહેરમાં ક્રિષ્ના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દરિદ્ર...

પાટણ ના હાસાપુર-બોરસણ લીંક રોડ પરની સોસાયટીના લોકો એ પ્રાથમિક સુવિધા મામલે પાલિકા નો ધેરાવો કર્યો..

મહિલાઓ સાથે આવેલા રહીશોએ સૂત્રોચાર કરી પાલિકા પ્રમુખની ચેમ્બરમાં...