fbpx

પાટણના જલારામ મંદિર પરિસર ખાતે હનુમાન જયંતી પર્વની ધાર્મિક ઉત્સવ સાથે ઉજવણી કરાઈ..

Date:

મંદિર પરિસર ખાતે સુંદરકાંડ,હનુમાન ચાલીસા પાઠ તેમજ હનુમાનજી મહારાજ ના જન્મોત્સવ ની ઉજવણી કરાય..

પાટણ તા. 6
પાટણ શહેરમાં ભક્તિમય માહોલ વચ્ચે હનુમાન જયંતિ ના પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટણ શહેરના જલારામ મંદિર પરિસર માં આવેલા શ્રી હનુમાનજી દાદા ના મંદિર પરિસર ખાતે મંદિરના પૂજારી રશ્મિકાંત રાવલના શું મધુર કંઠે સુંદરકાંડ અને હનુમાન ચાલીસા ના પાઠ નું પઠન કરવા માં આવ્યું હતું

બપોરે 12:39 કલાકના શુભ મુહૂર્તમાં શ્રી હનુમાનજી મહારાજ ના અવતરણ ની ઉજવણી કરવા માં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યા માં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી દર્શન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી શ્રી જલારામ મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા શ્રી હનુમાન જયંતી પર્વની ઉજવણી ને યાદગાર બનાવવા શ્રી જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ ,મંદિરના પુજારી રશ્મિકાંત રાવલ અને ધર્મેન્દ્ર રાવલ સહિત ભક્તો દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના જગદીશ મંદિર હોલમાં બ્રહ્મ સમાજની પ્રથમ બેઠક મળી..

#પાટણ ના #જગદીશ મંદિર હોલમાં બ્રહ્મ સમાજની પ્રથમ બેઠક મળી.. ~ #369News

પાટણના બાલીસણા ગામે મોબાઈલમાં પોસ્ટ મૂકવાની બાબતને લઈ બે જૂથો વચ્ચે અથડામણ સર્જાય…

બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગામમાં...

પાટણ શહેરના ૪૬ જેટલા સીસીરોડ અને બ્લોક પેવીગ ના રૂ.૨૫૫ લાખના કામોનું ખાતમુર્હુત કરાયું..

ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ લોકસભાના ઉમેદવાર અને પાલિકા પ્રમુખ સહિત...

પાટણ વાડા ગુરૂબ્રાહ્મણ સમાજ સમાલ પર ગણા વિકાસ ટ્રસ્ટ ની વાર્ષિક સાધારણ સભા મળી..

ઉપસ્થિત સમાજના દાતા પરિવારોએ સમાજની ઉન્નતિ માટે દાનની સરવાણી...