fbpx

આજ રોજ નવસર્જન ટ્રસ્ટ પાટણ ના કાર્ય કરો દ્વારા પાટણ કલેકટર શ્રી અરવિંદ વિજયન ને બંધારણ ધર આપી શુભેછા મુલાકાત કરી

Date:

પાટણ ખાતે નવા નિમાયેલ કલેક્ટર શ્રી અરવિંદ વિજયન ની શુભેચ્છા મુલાકાત કરી પાટણ જિલ્લા સહીત ગૂજરાત અને ભારત માં નવસર્જન ટ્રસ્ટ દ્વારા કરવા માં આવતી કામગીરી તથા ગરીબો વંચિતો અને મહિલા ઓ માટે સામાજિક ન્યાય અને માનવ અધિકારો માટે કામ કરતી બિન રાજકીય અને બિન સરકારી સંસ્થા વિશે માહિતિ આપવા મા આવી હતી

સાથે પાટણ જિલ્લામાં અત્યાચારોના પ્રશ્નો જમીન દબાણ. અસુવિધાઓ. ગ્રામ પંચાયત ના પ્રશ્નો. સ્મશાન ના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી અને જરૂર પડે ત્યાં કલેકટર સાહેબ શ્રી એ મદદ કરવા ની પણ ખાત્રી આપી હતી શુભેચ્છા મુલાકાત માં નરેન્દ્રભાઈ પરમાર નવસર્જન ટ્રસ્ટ પાટણ નિમિષાબેન પરમાર ચાણસ્મા રતીલાલ મકવાણા સમી ખેમચંદભાઈ પરમાર વાવડી ભરતભાઇ પરમાર કમલીવાડા દિનેશભાઇ પરમાર બિલ્ડર દિનેશભાઇ પ્રિયદર્શી વકીલ મૌલીકભાઈ મેતીયા ચમનભાઈ શિપુર સહિત ના લોકો હાજર રહ્યા હતા

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની લોડૅ ક્રિષ્ના સ્કૂલ ખાતે આયોજિત ચેસ સ્પધૉ મા દેવ સ્વામી એ અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો.

પાટણ તા.30પાટણ શહેરની લોડૅ ક્રિષ્ના ઈન્ટરનેશનલ પબ્લીક સ્કૂલ ખાતે...

ડી.આઈ.પટેલ વિધા સંકુલ ખાતે પ્રવેશોત્સવ કાર્યક્ર્મ યોજાયો..

શાળા સંચાલક સહિત સમગ્ર સ્ટાફ પરિવારે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને...