google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ખાતે શ્રી જય પરશુરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિ. ની વર્ષ 2022-23 ની સાધારણ સભા બેઠક મળી..

Date:

સભાસદોને ચાલુ વર્ષે 10% ડિવિડન્ડ અને શેર હોલ્ડરોને બોનસ પેટે ગરમ ચોરસા ભેટ સ્વરૂપે અપાશે.

પાટણ તા. 21
પાટણ ખાતે રવિવારના રોજ શ્રી જય પરશુરામ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ.પાટણ ની વષૅ 2022-23 ની વાષિૅક સાધારણ સભા ની બેઠક મળી હતી.

બેઠકનો દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વર્ષ 2022- 23 ના હિસાબો વંચાણે લેવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે શેર હોલ્ડરોને 10% ડિવિડન્ડ આપવાની સાથે સાથે બોનસ પેટે ગરમ ચોરસા ભેટ સ્વરૂપે આપવાનું પણ સવૉનુંમતે નક્કી કરવામાં આવ્યું હતું.

ગત વર્ષે મંડળ દ્વારા 95 ℅ વસુલાત કામગીરી કરાઈ હોય તે બદલ સંચાલકો નું બહુમાન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.પાટણ ખાતે મળેલી શ્રી જય પરશુરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી પાટણની વર્ષ 2022-23 ની વાર્ષિક સાધારણ સભામાં ક્રેડિટ સોસાયટીના ચેરમેન કિર્તીભાઈ નર્મદાશંકર ઠાકર, ઉપપ્રમુખ અમૃતલાલ મહેતા,એમડી હસમુખભાઈ દવે સહિત ક્રેડિટ સોસાયટી ના સભાસદો, શેર હોલ્ડરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટીના કમ્પ્યુટર વિભાગ ના M.Sc. IT ના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનું સતત ત્રીજા વર્ષે 100% પ્લેસમેંટ….

પાટણ તા. ૧૫હેમચંદ્રાચાયૅ.ઉ.ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં છેલ્લા 24 વર્ષથી કાર્યરત...

પ્રચાર માધ્યમો અને સોશિયલ મીડિયા ઉપર ભાજપના લોકો દ્વારા કોંગ્રેસના કરાઈ રહેલ અપ્રચાર નું ખંડન કરતા જગદીશ ઠાકોર…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાતની જનતા,કોંગ્રેસના...